આ પાન છે અમતૃ સમાન, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટઅટેક જેવી તકલીફ રહેશે જિંદગીભર દૂર

આ પાન છે અમતૃ સમાન, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટઅટેક જેવી તકલીફ રહેશે જિંદગીભર દૂર

પીપળાના વૃક્ષની ખુબ જ માન્યતા છે પીપાયાના ઝાડમાં ખુબજ ઔષધીય ગુણ હોય છે આ ઝાડના મૂળ થી લઈને પાન, ફળ અને થડ પણ ખુબજ ગુણકારી હોય છે.

પીપળાના ઝાડને પ્રાણવાયુ માટે જાણવામાં આવે છે કારણ એ આપણને ખબર છે કે પીપળો કાર્બનડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વધારે માત્રામાં છોડે છે. હિન્દૂ ધર્મમાં પીપળાનું ખુબજ મહત્વ છે આ વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે, શ્વાસ સબંધિત કોઈ પણ સમસ્યા માટે પીપળો તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

પીપળાના પાનમાં ફેટ, પ્રોટીન, આયરન, કેલ્શિયમ અને મેગ્નીજ જેવા તત્વો રહેલા હોય છે. પીપળાના ફાયદા ગણાવીયે એટલા ઓછા છે એટલે આજે આપણે પીપળાના પાન વિષે વાત કરવાના છીએ.

પીપળાના પાનને પાણીમાં ઉકાળીને પીવાના ફાયદા:

કિડનીને લગતી જો કોઈ સમસ્યા હોય અને જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો પીપળાના પાનને અઠવાડિયામાં એક વાર ઉકાળીને પીવું જોઈએ.

પીપળાના પાનાનું પાણી કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી ને ઝડપથી ઘટાડે છે. મગજને શાંત રાખવાનું પણ કામ કરે છે સ્વાસ્થ્ય માં પણ ઉધારો કરે છે. મગજને શક્તિશાળી બનાવે છે.

READ MORE   Download Saral Rogopchar Aayurvedic Book Pdf.

પાચનતંત્રને લગતી સમસ્યાઓનું પણ સમાધાન કરે છે ખાસ કરીને હૃદયને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ એ આનું સેવન કરવું જોઈએ જેથી ડાયાબિટીસના સ્તરને નિયંત્રણ કરી શકાય છે.

આ ઉકાળાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ ઉકાળો દવા કરતા પણ વધારે ગુણકારી છે.

જો તમે નિરોગી અને હેલ્થી જિંદગી જીવવા માંગતા હોવ તો આવા ઘરેલુ નુસ્ખાઓ અને આપણા આયુર્વેદથી આ બધું જ શક્ય છે. ઘરેલુ નુસખા અથવા આયુર્વેદનું પાલન કરવું અઘરું હોય છે પણ લાંબા ગાળાના ફાયદાઓ ઘણા છે.

જો આપણે આપણી આજુ બાજુ નજર કરીયે તો લગભગ એકપણ એવું ઘર નહિ હોય કે જ્યાં કોઈ પણ બીમારીનો વાસ ના હોય. નાની બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની કોઈ પણ બીમારી આજ બધાના ઘરે હશે જ, શરદી-ઉધરસ જેવી સામાન્ય બીમારી, વધારે પડતા વજનથી લોકો હેરાન થઇ રહ્યા છે, ડાયાબિટીસ અને હાર્ટ અટેક જેવી બીમારો આજે ઘરે ઘરે વાસ કરી ગઈ છે.

READ MORE   મસૂર ની દાળ , આ 6 રોગોને તો ચપટી વગાડતા કરી દે છે દૂર.

પીપળાના ઝાડ અને તેના પાંદડાના ગુણો વિશે ઘણા જૂના આયુર્વેદિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે પીપળાના પાનના ઉપયોગથી રંગ સુધરે છે, ઘા, સોજો, દર્દથી રાહત મળે છે. પીપળાના પાન લોહીને શુદ્ધ કરે છે. પીપળની છાલ મૂત્ર-યોનિ સંબંધી વિકારોમાં લાભકારી છે. પીપળાના છાલનો ઉપયોગ કરવાથી પેટ સાફ થાય છે.

આ સિવાય તે પુરૂષોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા અને વીર્યના પાતળાપણુંને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ચાલો આ લેખ દ્વારા જાણીએ કે  પીપળાના ઝાડનો કયો ભાગ કયા રોગોમાં ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

પીપળાના પાન ફોડલા અને વાળ તૂટવા માટે ફાયદાકારક છે જો તમને ત્વચા પર ફોલ્લીઓ અને વાળ તૂટવાની સમસ્યા વારંવાર થતી હોય તો તેના માટે પીપળાના પાન ખૂબ જ ઉપયોગી છે. પીપળાના ઝાડની છાલને પાણીમાં પીસીને ફોડલી પર લગાડવાથી ઉકાળો મટે છે. પીપળાના દૂધને વાળમાં લગાવવાથી વાળના તૂટવાથી પણ છુટકારો મળે છે.

READ MORE   ખાલી એક અઠવાડિયું પી લ્યો આ ઉકાળો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ ની સમસ્યાઓ ભાગશે દૂર.

પીપળાના પાન ત્વચાના રોગો મટાડે છે આ સિવાય જો કોઈ વ્યક્તિ ચામડીના રોગોથી પીડિત હોય તો 20 ગ્રામ પીપળાના છાલને 200 ગ્રામ પાણીમાં ઉકાળી તેનો ચોથો ભાગ ગાળીને સવારે પીવાથી ચામડીના રોગો મટે છે. તે ગોનોરિયા પણ મટાડે છે.

પીપળાના પાન શુક્રાણુઓની સંખ્યા વધારવામાં ફાયદાકારક છે જે પુરુષોમાં શુક્રાણુની ઉણપ હોય છે તેમના માટે પીપળાના ફળ ખૂબ જ ફાયદાકારક છે. ફળને છાંયડામાં સૂકવી, તેનો ભૂકો કરીને ગાળી લો. તેનું 5 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ દૂધ અથવા પાણી સાથે લેવાથી 15 થી 20 દિવસમાં ફાયદો થશે. તેનાથી વીર્ય જાડું બને છે. પીપળાના ફળ કબજિયાતમાં પણ ફાયદાકારક છે.

  • નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે, તેને અપનાવતા પહેલા કોઈ જ્ઞાન કે ડૉક્ટરની સલાહની જરૂર લેવી. procbse.in આને સમર્થન આપતુ નથી.)

Leave a Comment