આ વસ્તુઓનું સેવન કરવાથી ઝડપથી વધે છે લોહી, જેના શરીરમાં હોય રક્તની ઉણપ તેણે ખાવી જ જોઈએ આ વસ્તુઓ.

આ વસ્તુઓનું સેવન કરવાથી ઝડપથી વધે છે લોહી, જેના શરીરમાં હોય રક્તની ઉણપ તેણે ખાવી જ જોઈએ આ વસ્તુઓ.

શરીરમાં રક્તની ઉણપ હોય તો તેના કારણે કેટલીક વખત ગંભીર સમસ્યાઓ પણ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સ્વસ્થ શરીર માટે શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય તે જરૂરી છે. જેમકે સ્ત્રીઓ માટે હિમોગ્લોબિન લેવલ 12 થી 16 હોવું જોઈએ. જ્યારે પુરુષો માટે 14 થી 18 ની માત્રા યોગ્ય ગણાય છે.

મિત્રો શરીર નિરોગી રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રક્તની માત્રા સંતુલિત રહે. જો શરીરમાં રક્તની ઉણપ સર્જાય તો એનિમિયા જેવી બીમારી થઈ જાય છે અને સાથે જ નાની મોટી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓ
Join Now

 

શરીરમાં રક્તની ઉણપ હોય તો તેના કારણે કેટલીક વખત ગંભીર સમસ્યાઓ પણ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સ્વસ્થ શરીર માટે શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય તે જરૂરી છે. જેમકે સ્ત્રીઓ માટે હિમોગ્લોબિન લેવલ 12 થી 16 હોવું જોઈએ. જ્યારે પુરુષો માટે 14 થી 18 ની માત્રા યોગ્ય ગણાય છે.

જો શરીરમાં હિમોગ્લોબીન તેનાથી ઓછું હોય તો શરીરમાં નબળાઈ, થાક લાગે છે. તેવામાં આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન લેવલ યોગ્ય રીતે જળવાઈ રહે છે.

1. શરીરમાં રક્તની ઉણપ હોય તો તેને દૂર કરવા માટે દાડમનું સેવન કરવું જોઈએ. દાડમ ખાવાથી રક્તની ઉણપ દૂર થાય છે.

READ MORE   સવારે મગજ વધુ સક્રીય હોય છે તો જાગવાના ૦૧ કલાક પછી મોબાઇલ ઉપાડો, આવી ૧૦ આદતોથી આરોગ્ય સુધરશે

2. બીટ નો ઉપયોગ કરવાથી પણ શરીરમાં રક્તની ઉણપ દૂર થાય છે. બીટને તમે સલાડ તરીકે અથવા તો જ્યુસ કરીને પણ પી શકો છો.

3. ટામેટાનું ઉપયોગ વધારીને પણ હિમોગ્લોબીન વધારી શકાય છે. ટામેટામાં રહેલા તત્વો શરીરમાં રક્તની ઉણપ દૂર કરે છે.

4. ખજૂરનું સેવન કરવાથી પણ રક્તની ઉણપ દૂર કરી શકાય છે. ખજૂરનું સેવન કરવાથી શરીરને પોષક તત્વો મળે છે અને રક્ત પણ બને છે.

5. અખરોટ ખાવાથી પણ હિમોગ્લોબીન વધે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે રક્ત બનાવવાનું કામ કરે છે.

6. શરીરમાં રક્તની ઉણપ હોય તો પાલકની ભાજી ખાવી જોઈએ. તેનું સેવન કરવાથી પણ લોહીની ઉણપને દૂર કરી શકાય છે.

7. અંજીર ખાવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે શરીરમાં નવું રક્ત બનાવવામાં મદદ કરે છે.

પ્રૂન જ્યૂસ: હેલ્થલાઇનની ખબર અનુસાર પ્રૂન જ્યૂસમાં નેચરલી લોહી વધારવાની શક્તિ હોય છે. પ્રૂન તેમજ રાસબરીનો જ્યૂસ તમે પીઓ છો તો સૌથી બેસ્ટ છે. રાસબરીના જ્યૂસમાં આયરન હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. તમે બીજા ફ્રૂટ્સ મિક્સ કરીને પણ જ્યૂસ બનાવી શકો છો. આ તમારી માટે એક બેસ્ટ રીતે સાબિત થાય છે.

News18 Gujarati

ગ્રીન જ્યૂસ: ગ્રીન જ્યૂસમાં પાલક, બીટ, સ્વિસ કાર્ડ વગેરે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આમાં લીંબુ, ઓરેન્જ વગેરે મિક્સ કરીને તમે બનાવો છો તો ટેસ્ટી બને છે અને પીવાની મજા આવે છે. ગ્રીન જ્યૂસમાં આયરનની સાથે-સાથે ફોલિક એસિડ, વિટામીન સી, ફોલેટ, કોપર, વિટામીન એ પણ હોય છે જે લોહીની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે. દરેક લોકોએ અઠવાડિયામાં એક વાર ગ્રીન જ્યૂસ પીવો જોઇએ. આ જ્યૂસ તમે બાળકોને પણ પીવડાવી શકો છો.

READ MORE   લવિંગનું પાણી છે અનેક ગુણોથી ભરપૂર, દાંતના દુખાવાથી લઇને સુગર લેવલ કરે છે કંટ્રોલમાં, જાણો કેવી રીતે સેવન કરશો

News18 Gujarati

પાલક: કાજૂ અને પાલકનો જ્યૂસ શરીરમાં જલદી લોહીની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. આ પીવામાં ખૂબ ટેસ્ટી હોય છે. આ બનાવવામાટે એક કપ ફ્રેશ પાલક, બે કપ સ્ટ્રોબેરી, બે ચમચી બદામ અને એક કપ પ્રોટીન પાવડર મિક્સ કરો. આમાં કોકોનટ અને બદામ મિક્સ કરીને સેવન કરો. આ રસ તમે દરરોજ પીઓ છો તો હેલ્થને અઢળક ફાયદો થાય છે.

News18 Gujarati

દાડમ અને ખજૂરનો જ્યૂસ: દાડમ અને ખજૂરનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી શરીર સ્ટ્રોંગ થાય છે. આ જ્યૂસમાં આયરન અને વિટામીન સી હોય છે. આ બન્ને જ્યૂસ પીવાથી માત્ર હિમોગ્લોબીન નહીં, પરંતુ શરીરની નબળાઇ અને થાક પણ દૂર થાય છે.

News18 Gujarati

બીટનો જ્યૂસ: બીટનો જ્યૂસ આયરનથી ભરપૂર હોય ચે. આ જ્યૂસમાં ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, બીટેન અને વિટામીન સી પણ સારી માત્રામાં હોય છે. બીટનો જ્યૂસ પીવાથી લિવરમાંથી ટોક્સિન ફ્લશ આઉટ થાય છે અને લોહીમાં રહેલા રક્ત કોશિકાઓને વધારે ઓક્સીજન ઉપયોગ કરવા માટે શક્તિશાળી બનાવે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

READ MORE   Found a home remedy to cure diabetes from root only this herb will cure diabetes
News18 Gujarati

Leave a Comment