ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે.તો આ લેખમાં અમે તમને જણાવીશું કે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ,વયમર્યાદા,અરજી ફી અને મહત્વની તારીખ વિશે માહિતી આપીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને સરકારી નોકરી જરૂર હોય તેમને પોસ્ટ શેર કરજો.

GSSSB Recruitment 2024

સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનુ નામ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 01 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા

 • પેટા હિસાબનીશ
 • સબ ઓડિટર તથા હિસાબનીશ
 • ઓડીટર/ પેટા તિજોરી અધિકારી
 • અધિક્ષકના વર્ગ-3
READ MORE   Gujarat Forest Guard Call Letter 2024 – Download Admit Card Link

ખાલી જગ્યા

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 266 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

જેમાં પેટા હિસાબનીશ / સબ ઓડિટરની 116 તથા હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષકની 150 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પાંચ વર્ષ પછીનો પગાર
પેટા હિસાબનીશ / સબ ઓડિટર 26,000 25,500 થી 81,100 સુધી
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક 49,600 39,900 થી 1,26,600 સુધી
READ MORE   SSC CHSL Recruitment 2024 (3712 Post) Apply Online, Eligibility, Fee, Last Date

શેક્ષણિક લાયકાત

મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન પરીક્ષા પાસ કરવાની રહેશે.

વયમર્યાદા

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • લિવિંગ સર્ટિફિકેટ
 • માર્કશીટ
 • ડિગ્રી
 • જાતિનો દાખલો
 • તથા અન્ય જરૂરી પુરાવાઓ
READ MORE   INCOM TAX FORM 2024-25

મહત્વની તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની નોટિફિકેશન 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 માર્ચ 2024 છે.

અરજી કરવા માટેની જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર

Leave a Comment