ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી

GWSSB Recruitment 2024: –

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.તો નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આ લેખને અંત સુધી વાંચવા વિનતી.આ લેખમાં અમે તમને જણાવીશું કે,આ નોકરી મેળવવા માટે જરૂરી લાયકાત,પસંદગી પ્રક્રિયા,પગારધોરણ, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આ લેખમાં અમે તમને આપીશું.તો આ લેખને અંત સુધી વાંચવા વિનતી અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

સંસ્થાનું નામ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
પોસ્ટનુ નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
સત્તાવાર વેબસાઈટ https://gwssb.gujarat.gov.in/
READ MORE   Vidhyut sahayak bharti 2024

પોસ્ટનુ નામ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રેજ્યુએટ એન્જીનીયર,ડિપ્લોમા એન્જીનીયર તથા કોપા આઈ.ટી.આઈના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ સ્ટાઈપેન્ડ
ગ્રેજ્યુએટ એન્જીનીયર રૂપિયા 15,000
ડિપ્લોમા એન્જીનીયર રૂપિયા 13,000
કોપા આઈ.ટી.આઈ રૂપિયા 9,000

શેક્ષણિક લાયકાત

લાયકાત સંબધિત તમામ માહિતી તમે નીચે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ સિસ્ટમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

READ MORE   PNB Recruitment 2024

વયમર્યાદા

ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી.

અરજી ફી

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ

GWSSBની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ કાર્યપાલક ઈજનેરશ્રી,જાહેરાત આરોગ્ય બાંધકામ વિભાગ,ગુ.પા.પુ અને ગ.વ્ય. બોર્ડ,લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ,પ્રથમ માળ કોઠી કચેરી,રાવપુરા-વડોદરા 390001 છે.

READ MORE   Gujarat Tourisom Department Recruitment 2024

મહત્વની તારીખ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

મહત્વની લીંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Comment