ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024

ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024

Short Briefing: ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2024  ની pdf ફાઈલમાં આપવામાં આવી છે

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા અગત્યના નિર્ણય લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરેલ છે. વર્ષ 2023 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે છે. આવનાર ૨૦૨૪ માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024 તમામ રજાઓની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Important Point

આર્ટિકલનું નામ જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024
ક્યાં વિભાગ દ્વારા આ રજાઓની યાદી બહાર પાડી? GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ)
કઈ-કઈ રજાઓ બહાર પાડેલી છે? જાહેર રજા લિસ્ટ 2024 ,
મરજિયાત રજા લિસ્ટ 2024,
બેંક રજાઓ 2024
અધિકૃત વેબસાઈટ https://gad.gujarat.gov.in/

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024 | Gujarat Jaher Raja 2024

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024 | Option Holiday 2024

બેંક રજાઓ 2024

GAD દ્વારા બેંક રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2024 માં કુલ 20 રજાઓ જાહેર કરેલ છે.


Bank Holiday 2024 | બેંક રજાઓ 2024

Download PDF of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની વિગતો તમે પણ PDF ફાઈલ સ્વરૂપે Download કરી શકો છો. Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024 PDF ની વિગતો નીચે મુજબ છે.

READ MORE   26 JANUARY INVITATION CARD IN PDF
ક્રમ રજાઓનું નામ PDF ફાઈલની લિંક
1 જાહેર રજા લિસ્ટ 2024 Public Holidays 2024 PDF Download
2 મરજિયાત રજા લિસ્ટ 2024 Optional Holidays 2024 PDF Download
3 બેંક રજાઓ 2024 Bank Holidays 2024 PDF Download

 

READ MORE   What after Class 12 Science Group A ???
All District Jaher & Marjiyat Holiday List pdf 2024

જાહેર અને મરજિયાત રજાઓનું લિસ્ટ ગુજરાત

All District Jaher & Marjiyat Holiday List pdf 2024

ક્રમ જિલ્લાનું નામ Download Link WhatsApp ગ્રુપ
1 અમદાવાદ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
2 અમરેલી ડાઉનલોડ કરો  

ગ્રુપમાં જોડાઓ

3 આણંદ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
4 અરવલ્લી ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
5 બનાસકાંઠા ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
6 ભરુચ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
7 ભાવનગર ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
8 બોટાદ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
9  

છોટા ઉદેપુર

ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
10 દાહોદ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
11 ડાંગ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
12 દેવભૂમિ દ્વારકા ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
13 ગાંધીનગર ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
14 ગીર સોમનાથ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
15 જામનગર ડાઉનલોડ કરો  

ગ્રુપમાં જોડાઓ

16 જુનાગઢ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
17 ખેડા ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
18 કચ્છ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
19 મહીસાગર ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
20 મહેસાણા ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
21 મોરબી ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
22  

નર્મદા

ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
23 નવસારી ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
24 પંચમહાલ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
25 પાટણ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
26 પોરબંદર ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
27 રાજકોટ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
28 સાબરકાંઠા ડાઉનલોડ કરો  

ગ્રુપમાં જોડાઓ

29 સુરત ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
30 સુરેન્દ્રનગર ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
31 તાપી ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
32 વડોદરા ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
33 વલસાડ ડાઉનલોડ કરો ગ્રુપમાં જોડાઓ
READ MORE   પ્રાથમિક શાળાઓમા આવી સ્પેશિયલ એજયુકેટર ની 3000 જગ્યાઓ પર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી અહીથી.

Leave a Comment