દાંત પીળા હોવાથી ઘણી વખત વ્યક્તિ શરમ અનુભવે છે, અનેક પ્રકારની ટૂથ પેસ્ટ યુઝ કર્યા બાદ પણ ફેર નથી પડતો તો આ ઘરેલુ ઉપાય ટ્રાય કરો….

દાંત પીળા હોવાથી ઘણી વખત વ્યક્તિ શરમ અનુભવે છે, અનેક પ્રકારની ટૂથ પેસ્ટ યુઝ કર્યા બાદ પણ ફેર નથી પડતો તો આ ઘરેલુ ઉપાય ટ્રાય કરો….

  • નાળિયેર તેલના ઉપયોગ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે
  • લીમડાના દાંતણથી દાંતની પીળાશ દૂર કરી શકો છો.
  • પીળા દાંતના કારણે તમે બનો છો શરમના શિકાર

દાંત પીળા પડવા એ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ આ સમસ્યા કોઇને પણ ગમે ત્યારે થઇ શકે છે. દાંત પીળા થવાના કારણે લોકોનું એકંદર વ્યક્તિત્વ બગડી શકે છે. સફેદ દાંત આપણી સુંદરતા વધારવાનું કામ કરે છે. દાંત આપણી સ્માઇલને વધુ આકર્ષક બનાવે છે, પરંતુ જ્યારે તમારા દાંત પીળા હોય ત્યારે તમે કોઈની સામે ખુલીને હસી પણ શકતા નથી. આવો જાણીએ દાંતના પીળાશને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો વિશે…

READ MORE   Dates benefits: શિયાળામાં સવારે વહેલા ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમાં થાય છે અનેક ફાયદા

1. નારિયેળ તેલ: એક મીડિયા રિપોર્ટ અનુસાર, નારિયેળ તેલ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળનું તેલ અથવા તલનું તેલ દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. નાળિયેર તેલના ઉપયોગ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.

Leave a Comment