નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના ગુજરાત ૨૦૨૪

નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના ગુજરાત ૨૦૨૪

Namo Saraswati Vigyan Sadhana Yojanai Scheme How to Apply 2024: ગુજરાત સરકાર તરફથી ધોરણ ૧૧ અને ૧૨ ની સાયન્સ વિદ્યાર્થીની ને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ 2024 25 ના બજેટમાં નમો સરસ્વતી વિજ્ઞાન  સાધના યોજના  શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે ૧૦ મા ૫૦ % કરતા વધુ માર્ક્સ લાવનાર વિધાર્થીનીઓ ધોરણ ૧૧ મા સાયન્સ વિભાગમા  માં  પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં અંદાજિત ₹400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

READ MORE   Modhera Sun Temple ૩D 360 VIEW

મહત્વપૂર્ણ લિંક

તો શું તમે પણ આ યોજનાનો લાભ મેળવીને ગુજરાત સરકાર પાસેથી ₹50,000 ની આર્થિક સહાય સ્કોલરશીપ રૂપે મેળવવા માંગો છો તો તમારે પણ NaMo Laxmi Yojana Gujarat 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી આપેલી છે.

મો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના 2024 નો પરીપત્ર 

નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના 2024 (NaMo Laxmi

Yojana in Gujarati)

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને ૨૫000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ ૨૫ હજાર રૂપિયાની સહાય NaMo Sarsvati Vigyan Yojana 2024 અંતર્ગત મળી ગઈ હશે.

Key Points

યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના 
શરૂ કરવામાં આવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ
ક્યારે જાહેરાત કરવામાં આવી 02/02/2024
વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત
લાભાર્થી ધોરણ ૧૧ થી ૧૨ માં ધોરણ વિજ્ઞાન પ્રવાહ માં ભણતી વિદ્યાર્થીનીઓ
આર્થિક સહાય કુલ ૨૫,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન અથવા ઓફલાઇન
Official Website https://www.gseb.org/

નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના સ્કીમ નો હેતુ

નમો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે. જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ 55,114 કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતની ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતી કિશોરીઓને મળવા પાત્ર થશે.

Namo Saraswati Vigyan Sadhana Yojana Benefits in Gujarati

અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતા વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરેલી છે. જેની વધુ માહિતી નીચે આપેલા ટેબલ થી પ્રાપ્ત કરી શકો છો.‌

READ MORE   Digital Gujarat Online Scholarship Year 2023-24
ધોરણ આર્થિક લાભની રાશિ
ધોરણ 11 ૧૦,૦૦૦ રૂપિયા
ધોરણ 12 ૧૫,000 રૂપિયા
કુલ રાશિ ૨૫,000 રૂપિયા

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના નો લાભ કોને મળશે? (Eligibility)

 • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
 • માત્ર ધોરણ ૧૧ થી ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ મા ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
 • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
 • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
 • અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.
 • ધોરણ ૧૦ મા ૫૦ % કે તેથે ટકા મેળવેલ હોય
 • ધો-૧૧ અને ૧૨ મા માસિક ૧૦૦૦ લેખે ૧૦૦૦૦ એમ ૨૦૦૦૦ મળશે બાકીના ૫૦૦૦ ધો-૧૨ મા ની બોર્ડ ની પરીક્ષામા પાસ થયેથી ચુકવણુ કરવામા આવશે
 • વર્ષ ૨૦૨૪-૨૫ થી આ યોજનાનો અમલ થસે
READ MORE   NA PASS KARVA BABAT PARIPATRA

Required Documents For Online Registration

 • Aadhar Card
 • School I’D
 • School Marksheet
 • Annual Income Certificate
 • Bank Account Details
 • Birth Certificate
 • Mobile Number

NaMo saraswati Vigyan  Sadhana Yojana Apply Online 2024 (Application Form PDF)

ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે અમે તમને આ વેબસાઈટ પર સૌથી પહેલા Namo Sarswati Vigyan Sadhana  Yojana Application Form PDF ફાઈલ માં આપશું. જેથી કરીને તમે પણ ઓનલાઇન અરજી કરી શકો. કેમકે આ યોજનાની શરૂઆત ગુજરાત સરકાર તરફથી આવનારા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે.

હોમ પેજ Sarkari Yojana Gujarat
અધિકૃત વેબસાઈટ Get Details

 

 

નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના ગુજરાત ૨૦૨૪

Leave a Comment