બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

Diabetes: ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. અને આ કામ ડુંગળી કરી શકે છે. ખાસ કરીને આ રીતે ડુંગળીનો ઉપયોગ કરવાથી સૌથી વધુ અને ઝડપથી લાભ થાય છે.

Diabetes: ડાયાબિટીસ ખૂબ જ જટિલ બીમારી છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય તો વ્યક્તિએ તેની સાથે જ જીવન જીવવું પડે છે. મેડિકલ સાયન્સમાં ડાયાબિટીસ મટાડવાનો કોઈ ઈલાજ નથી. ડાયાબિટીસને બેલેન્સ લાઈફ સ્ટાઈલ અને હેલ્ધી ફૂડ હેબિટ્સથી ફક્ત કંટ્રોલ કરી શકાય છે આ બીમારી એકવાર થાય પછી મટતી નથી.

ડાયાબિટીસ એટલે ગંભીર સમસ્યા છે કે જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને કિડની સંબંધિત રોગ થવાની શક્યતા વધી જાય છે. ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. અને આ કામ ડુંગળી કરી શકે છે.

READ MORE   લવિંગનું પાણી છે અનેક ગુણોથી ભરપૂર, દાંતના દુખાવાથી લઇને સુગર લેવલ કરે છે કંટ્રોલમાં, જાણો કેવી રીતે સેવન કરશો

જો ડાયાબિટીસના દર્દી ઈચ્છે છે કે તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં જ રહે તો તેમના ડુંગળીનો રસ પીવો જોઈએ. ડુંગળીનો રસ ટાઈપ વન અને ટાઈપ ટુ બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. ડુંગળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. તેનું ડાયજેશન પણ સ્લો થાય છે તેથી બ્લડમાં સુગર પણ ધીરે ધીરે રિલીઝ કરે છે.

READ MORE   સવારે ખાલી પેટે ચા પીતા હો તો થઇ જાવ સાવધાન...

Leave a Comment