મંદિરમા શાસ્ત્રોક્ત પ્રાણપ્રતિષ્ઠા – વિધિનુ વિજ્ઞાન

મંદિરમા શાસ્ત્રોક્ત પ્રાણપ્રતિષ્ઠા – વિધિનુ વિજ્ઞાન

750+ Hindu Temple Pictures | Download Free Images on Unsplash

 

વર્ષ 2024 નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો સનાતન ધર્મમાં માનનાર લોકો માટે ખૂબ જ ખાસ રહેલો છે આ મહિનો ઐતિહાસિક  રહ્યો છે કારણ કે આ મહિનામાં અયોધ્યામાં બની ગયેલ ભવ્ય રામ લલા મંદિરમાં અભિષેક થઇ ગયેલ છે ભગવાન રામના 12 સ્વરૂપની મૂર્તિ મંદિર ના ગર્ભ ગ્રુપમાં સ્થાપિત કરવામાં આવી હિંદુ ધર્મમાં કોઈ પણ મંદિરમાં ભગવાનની મૂર્તિના અભિષેકનું ઘણું મહત્વ રહેલું છે ધાર્મિક ગુરુઓના માનમાં અનુસાર મંદિરમાં મૂર્તિના અભિષેકના ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે 22 જાન્યુઆરી રામલાલની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે ઘણા લોકો એ જાણવા ઈચ્છે છે કે પ્રાણ પ્રતિષ્ઠા શું છે શા માટે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેનું ધાર્મિક મહત્વ શું છે

પ્રાણ પ્રતિષ્ઠા શું છે ?

સનાતન ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા નું મહત્વ છે મૂર્તિની સ્થાપના સમયે પ્રાંણ પ્રતિષ્ઠા વિશે કરવામાં આવી છે કોઈ પણ મૂર્તિની સ્થાપના સમયે મુર્તિ સ્વરૂપની જીવંંત કરવાની પદ્ધતિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે  પ્રાણશબ્દનો અર્થ જીવનશક્તિ અને પ્રતિશાનું અર્થ થાય છે સ્થાપના આ રીતે પ્રાણ પ્રતિષ્ઠા નો અર્થ થાય છે પ્રાણ શક્તિની સ્થાપના કરવી અથવા દેવતાનો જીવનમાં લાવવા

પ્રાણ પ્રતિષ્ઠા નું મહત્વ

કોઈપણ મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પહેલા પૂજાને યોગ્ય માનવામાં આવતી નથી પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા મૂર્તિમાં પ્રાણશક્તિનો સંચાર કરી તેને દેવતા સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવી છે આ પછી તે પૂજવા યોગ્ય બને છે પ્રાણપતિ મૂર્તિ સ્વરૂપમાં ઉપસ્થિત દેવી દેવતાઓની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી છે તેમાં ધાર્મિક અને મંત્રો ઉચ્ચાર કરવામાં આવી છે એવું કહેવાય છે કે કર્યા પછી ભગવાન સ્વયં તે પ્રતિમા હાજર થઈ જાય છે મહત્વનું છે કે પ્રાણ પ્રતિષ્ઠાની વિ ધિ માટે  યોગ્ય તારીખ અને શુભ મુહૂર્ત મુહર્ત હોવું જરૂરી છે ,  શુભ મુહર્તા વિના  પ્રાણ પ્રતિષ્ટ્ઠા કરવાથી યોગ્ય ફળ મળતુ નથી

READ MORE   વેદોની માતા ગાયત્રી:અમોઘ શક્તિ ધરાવે છે ગાયત્રી મંત્ર, અને જાપ કરવાથી મળે છે શુભ ફળ, દરેક દેવી-દેવતાનો છે જુદો ગાયત્રી મંત્ર

પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વિધિ : –

પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વિધિમાં સૌ પ્રથમ મૂર્તિને ગંગાજળ અથવા વિવિધ પવિત્ર નદીઓના પાણીથી સ્થાન કરાવવામાં આવે છે ત્યારબાદ મૂર્તિને સ્વચ્છ કપડાથી લુસી ને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને પછી સ્વચ્ક્ચ્છ્છ  જગ્યાએ મૂકવામાં આવે છે,  ચંદનની પેસ્ટથી શણગારવામાં આવે છે ત્યારબાદ બીજી મંત્રોના પાઠ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે આ સમય મંત્ર ઉચ્ચાર વિધિ વિધાન અનુસાર ભગવાનની પૂજા કરવામાં આવે છે અંતમાં આરતી કરી લોકોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે

સાચા અર્થમાં મંદિર કોને કહી શકાય ?

શાસ્ત્રો અનુસાર અક્ષમાલિકો ઉપનિષદના અજવાળે સમજીએ તો મંદિર શબ્દનું મૂળ મન છે મન શબ્દનો ઉષ્માક્ષર ન અનુસ્વાર બને અને દ અક્ષર સાથે જોડાણ પામે ત્યારે દ્ર્રાવણકારી અક્ષર દ થકી આદ્રતા (નેગેટિવ લાગણીઓ ) નું ગ્રહણ થાય છે તે અક્ષરની તમામ સંભાવનાઓ ઉદ્દીપન વાપી છે અને માયાની રચના કરે છે જે સકારાત્મકતા પોઝિટિવ હોય છે પરિણામે શિવ અને જીવ સર્જન અને સર્જનનું જોડાણ થાય છે મનની દિવ્ય સાથે જોડી આપે તેઓ સ્થાન એટલે મંદિર,  શાંતિ અને પવિત્રતાનો અનુભવ થાય છે મનમાં શાંતિ અને પવિત્રતા જગાવનાર  દરેક ધર્મ સ્થાન આ વાક્યમાં સમાહિત છે

શાત્રોક્ત પ્રાણપ્રતિષ્ઠા વિધિ અનિવાર કેમ ?

. કોઈપણ મંદિરમાં જ્યારે દિવ્યતાના પ્રતિકની પ્રતિષ્ઠા કરવામાં આવી તેવી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે દિવ્યતાનો પ્રતિક જેવા પ્રસ્થાપિત કરવાનું હોય તે સ્થળે પ્રતિકની પહોળાઈ જેટલો 40 મીટર ઊંડો નળાકાર ખોદવામાં આવે છે તેમાં તાંબાનો  નળાકાર ઉતારવામાં આવે છે નળાકારના તળિયે પહોંચા નો પટ મૂકી જે તે સમયના સોના ચાંદી તાંબા અને સિક્કા ભરવામાં આવે છે નળાકાર ભરાય તો ઉપર ફરી એક કાંસનો  પટ ગોઠવવામાં આવે છે પછી નળાકાર બંધ કરીને તેની ઉપર દિવ્યતાના પ્રતીકને સંસ્થાપિત કરવામાં આવે છે ભૂમિમાં નળાકાર બનાવવાનું આયોજન વૈજ્ઞાનિક છે ધાતુઓ વૈજ્ઞાનિક ભૂમિ સાથે જોડાણ કરી આપે છે તેથી રાસાયણિક પ્રક્રિયાઓની મદદથી ધરતીથી સકારાત્મક તથા પોઝિટિવિટી ગર્ભગૃહમાં પ્રસરે છે પૃથ્વીની પોઝિટિવ પવિત્રતાનો કરંટ દશે દીશા 380 અંશમાં ફરી વળે છે આ વિધિ કર્યા પછી મંદીના ગર્ભ ગૃહોમાં પ્રવેશ કરતા આસ્થા ધરાવતુ ન  હોય એવી વ્યક્તિને પણ અને શાંતિનો અને પવિત્રતાનો અનુભવ થાય છે શાંતિ પવિત્રતા શરીરમાં પ્રવેશીને મનને  અનુભૂતિ કરાવી શકે એટલા માટે તમામ ધર્મસ્થાનોપો ધર્મસ્થાનોમાં ઉઘાડા પગે પ્રવેશવાની પ્રથા છે આપણું શરીર પણ નૈસર્ગિક  પ્રવાહ ધરાવે છે ઉઘાડા પગના સ્પર્ષ થી ગર્ભગૃહનો પ્રવાહ આપણા પગમાં થઈ સમગ્ર શરીરમાં ફરી મળે છે ત્યારે મનને પરમ શાંતિનો અનુભવ થાય છે

READ MORE   મોક્ષદાયીની સાત પુરીઓ

ધાતુ આપણા શરીરમાં ઉર્જા આપવાનું કામ કરે છે

સોનુ ચાંદી તાંબુ કાંસુ આપણા શરીરમાં પ્રવેશ કરશે કે એ માટે પ્રાચીનકાળમાં આ ધાતુઓના વાસણોમાં ભોજન કરવાની પરંપરા હતી ચાંદીના વાસણમાં ભોજન કરતા અને રાજા મહારાજાઓ સોનાના પાત્રમાં ભોજન કરતા,

મીઠાઈ ઉપર સોના ચાંદીના વરખ ચઢાવવામાં આવતા જેથી ખોરાક સાથે સાવ સૂક્ષ્મ પ્રમાણમાં આ ધાતુ આપણા પાચનતંત્રમાં જાય અને પાચનતંત્ર માંથી લોહીમાં મળી જાય લોહી સાથે આખા શરીરનો શરીરમાં ફરતી રહી અને દરેક કોષમાં શોષાતી રહે શરીરના દરેક કોષમાં સતત રાસાયણિક ક્રિયાઓ ચાલતી રહે છે આ ક્રિયાઓ માટે જે ઉર્જા જોઈએ તે કોષના નામના પાવર હાઉસ વિજભાર સ્વરૂપે બનતા રહે છે શરીરને મળતા રહે છે ઊર્જા બનાવવા પડે છે શોષાયેલા ધાતુના અંશ અને આશીર્વાદરૂપ બને છે શાસ્ત્રોક્ત વિધિથી બનેલા આપ ધર્મસ્થાનમાં જવાથી જઈને પોઝિટિવ વીજભાર મળે છે તે આખા શરીર તંત્રની ગરબો દૂર કરી સ્વસ્થતા આપે છે માટે જ આપણા પૂર્વજોએ શાસ્ત્રોત વિધિથી રચાયેલા ધર્મસ્થાનો ભરોસો સવાર સાંજ જમવાનું ઉપક્રમો બનાવ્યો હતો

READ MORE   મહાશિવરાત્રીનું મહત્વ
આપણી શ્રદ્ધા જ દિવ્ય આત્માને મનમાં પ્રેરે છે

મંદીમાં પ્રવેશ તો જ આસથા ન હોય તેને પણ અનોખી શાંતિ અને નિરાંતનો અનુભવ થાય તેથી મંદિરમાં સ્થાપિત દિવસમાં પ્રત્યેક  દરેકની શ્રદ્ધા મજબૂત થતી જાય છે તાજેતરમાં જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તે તે રામ મંદિર છે રામ ભારતની સમાજની શ્રદ્ધાન પ્રતિક અને દિવ્ય આત્મા છે વિશ્વ ફલક પર દ્રષ્ટિ કરી તો તમામ ધર્મ અને સંપ્રદાય શ્રધ્ધાના આધારે જ પોતપોતાના દિવ્ય આત્માને સર્વોચ્ચ અધિષ્ઠાતા તરીકે સ્વીકારે છે પોતાની આગવી રીતે કે દિવ્યાત્માની  પૂજા અર્ચના કરે છે તેને ઈબાદ વગેરે નામ ભલે આપવામાં આવે અસલમાં તેઓ તે સંર્વજ્ઞાની સર્વશક્તિમાં સર્વે વ્યાપી દિવ્ય આત્માને યાદ કરવાની રચના કરવાની વિધિ જ છે આ કામમાં દરેક ધર્મ સંપ્રદાયમાં પ્રાચીન શાસ્ત્રોમાં નોંધાયેલી વાતો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા બને છે શ્રદ્ધાના આધારિત વ્યક્તિ દિવ્યા સાથે જોડાણ કરી શકે છે દિવ્ય સાથે જોડાયા પછી જન્મસ્થાનકમાં પોઝિટિવ સ્પંદનો જીલવાની ટીમ કર્યા પછી રોજબરોજના જીવનમાં ડગલેને પગલે આવનારી અક્ષરનો અને સમસ્યાઓ ઉકેલાતી જાય છે તેથી શ્રદ્ધાં મજબૂત બનતી જાય છે રોજેરોજ ધર્મસ્થાને જવાનો નિયમ બનતો જાય છે પરિણામે બધા દિવ્ય આત્માને   સંન્માર્ગે ચાલવા મથે છે તેથી સમાજ સંગઠીત સુવ્યવસ્થિત અને સંવેદનશીલ બને છે

મંદિરમા શાસ્ત્રોક્ત પ્રાણપ્રતિષ્ઠા – વિધિનુ વિજ્ઞાન

Leave a Comment