માત્ર એક ઉપાયથી શરીરની નબળાઈ અને થાક લાગવા જેવી સમસ્યા કાયમી માટે દૂર કરો, શરીરમાં આવી જશે ઘોડા જેવી તાકાત

માત્ર એક ઉપાયથી શરીરની નબળાઈ અને થાક લાગવા જેવી સમસ્યા કાયમી માટે દૂર કરો, શરીરમાં આવી જશે ઘોડા જેવી તાકાત

આખા દિવસની ભાગદોડ અને સારી ડાયટ ન લેવાથી આજકાલ મોટાભાગના લોકોને થાક અને વીકનેસની પ્રોબ્લેમ થવા લાગી છે. જો આ તકલીફમાં ધ્યાન ન આપવામાં આવે તો શરીર ધીરે-ધીરે અંદરથી નબળું થઈ જાય છે અને શરીરમાં રોગો પ્રવેશે છે. જો તમે આ સમસ્યાથી બચવા માગો છો કેટલાક ઉપાય કરીને તમે કાયમ માટે નબળાઈ અને થાકની સમસ્યાથી બચી શકો છો.

જો કોઈ પણ મહેનતનું કામ કર્યા વિના થાક લાગે અથવા તો નબળાઈ અનુભવાય તો આ ચિંતા નો વિષય બની જતો હોય છે કેટલીક વાર નબળાઈ એટલી વધી જતી હોય છે કે કોઈપણ કામ કરવું અથવા તો મહેનત કરવાનું પણ મન થતું નથી. આવી પરિસ્થિતિમાં લોકો એક જગ્યાએ પડ્યા રહે છે અને પોતાના શરીરને વધારે આળસુ બનાવી લેતા હોય છે.

વારંવાર થાકી જવાની સમ સ્યા પ્રોટીનની કમી અથવા તો પોષક તત્વોની કમીના કારણે હોય છે, પોષ્ટિક ખોરાક ના લેવામાં આવે અથવા ઊંઘ ન મળે તો આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે આગળ જતા મોટી સમસ્યાઓ બની જતી હોય છે.

શરીરમાં નબળાઈ અને સતત થાક લાગવાના કારણે શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને કેટલીક વાર નબળાઈ એટલી બધી જાય છે કે રોજિંદા કાર્યો કરવા પણ મુશ્કેલ બની જતા હોય છે આવી પરિસ્થિતિમાં લોકો થાક અને નબળાઈ દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે પરંતુ લાંબા સમય સુધી દવાઓનો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

READ MORE   આ ઔષધી અપચો, મરડો, ઝાડા, કમળો, હાથીપગા જેવા અનેક રોગો માટે અસરકારક ઈલાજ છે.

નબળાઈ દૂર કરવા માટે ઘરેલુ ઉપાયો:

શરીરની શક્તિ માટે ખજૂર ખૂબ જ ઉપયોગી આહાર ગણવામાં આવે છે થાક અને નબળાઈ દૂર કરવા માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે ખજૂરમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કોપર, આયર્ન વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરને આમ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે એટલા માટે જો નિયમિત રીતે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ સાથે ત્રણ ચાર ખજૂર ખાવામાં આવે તો શરીર ઘોડા જેવું મજબૂત બની જાય છે.

અને આપણને ખ્યાલ જ છે કે જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો બીજો બીજા દિવસે ખૂબ જ થાક અને નબળાઈ અનુભવવા લાગે છે શરીર અને મને રિચાર્જ કરવા માટે રાત્રે સૂવું અને પૂરતી ઊંઘ લેવી એ અગત્યની છે નોર્મલ રીતે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી એ આપણા શરીર માટે જરૂરી છે પૂરતી ઊંઘ ન મેળવવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે જતી હોય છે જેના કારણે ગંભીર સમસ્યાઓ થતી હોય છે અને બીમારીઓ ઘર કરી જતી હોય છે.

READ MORE   Dates benefits: શિયાળામાં સવારે વહેલા ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમાં થાય છે અનેક ફાયદા

જો તમે સતત થાક અથવા તો નબળાઈ અનુભવો છો તો પૌષ્ટિક આહાર લેવો તમારા માટે ખૂબ જ અગત્યનો છે આ માટે તમે વિટામીન અને પ્રોટીન થી ભરપૂર ખોરાક ખાવો. ને જોવાના સિવાય વાત કરવામાં આવે તો જંકફૂડ અને તળેલી વસ્તુઓનું સેવન અથવા તો બહારની વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

શરીરને સ્ફૂર્તિલું રાખવા માટે અને મજબૂત બનાવવા માટે કસરત કરવી જરૂરી છે જો દિવસમાં 15 થી 30 મિનિટ સુધી કસરત અથવા તો યોગ જેવી એક્ટિવિટી કરવામાં આવે તો શરીરને શારીરિક પ્રવૃત્તિઓ સારી થાય છે અને તેનાથી શરીર મજબૂત અને સ્ફૂર્તિનું બને છે યોગ અને કસરતના કારણે ટેન્શન જેવી બીમારીઓ પણ દૂર રહેતી હોય છે.

જો આ માહિતી તમને યોગ્ય અને સારી લાગી હોય તો અવશ્યથી તમારા મિત્રો અને પરિવારજનો સાથે એકવાર જરૂરથી શેર કરજો જેના કારણે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને આ માહિતી મળી જાય અને તે પોતાનું જીવન સુખી અને નીરોગી જીવી શકે.

  • આ ઉપાય નબળાઈ કરશે દૂર
  • રોજ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો

કેળા

કેળામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે લોકોને વીકનેસ અને થાક રહેતો હોય તેમણે રોજ એક કેળું ખાઈ લેવું જોઈએ. આમાં કાર્બ્સ હોય છે જે એનર્જી બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

ચિયા સીડ્સ

READ MORE   ખાલી એક અઠવાડિયું પી લ્યો આ ઉકાળો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ ની સમસ્યાઓ ભાગશે દૂર.

ચિયા સીડ્સ ન્યૂટ્રિઅન્ટ્સનું પાવરહાઉસ છે અને તેમાંથી અને સ્વાસ્થ્ય ફાયદા મળે છે. રોજ એક ચમચી ચિયા સીડ્સ અડધો કલાક પાણીમાં પલાળી લેવાથી નબળાઈ અને થાક તો દૂર થાય જ છે સાથે જ રોગો પણ દૂર રહે છે.

ઓટ્સ

ઓટ્સમાં પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે. જેના કારણે તેને ડેઈલી ખાવા જોઈએ. ઓટ્સ શરીરને તાકાત આપે છે. તમે દૂધ સાથે કે દલિયા તરીકે પણ ઓટ્સને ડાયટમાં સામેલ કરી શકો છો.

નટ્સ અને સીડ્સ

કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, સૂર્યમુખીના બીજ, પમ્પકીન સીટ્સ, અળસી, તલને ડેઈલી ડાયટમાં સામેલ કરી લેવાથી શરીરને અનેક ફાયદા મળે છે. સાથે જ શરીરમાં થાક રહેતો હતો અને શરીર એનર્જેટિક રહે છે.

ખજૂર

સદીઓથી ખજૂર સ્વાસ્થ્ય માટે લાભકારી રહી છે. રોજ 4-5 ખજૂર દૂધમાં ઉકાળીને દૂધ સાથે ખાઈ લેવામાં આવે તો જબરદસ્ત તાકાત મળે છે. શરીરને એનર્જી મળે છે.

અંજીર

અંજીર આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. રોજ અંજીર ખાવા જ જોઈએ. રાતે 4-5 અંજીર દૂરમાં પલાળી સવારે તેને ઉકાળીને ખાઈ લેવાથી અને ઉપર દૂધ પી લેવાથી નબળાઈ અને થાકની સમસ્યા દૂર થઈ જાય છે.

  • નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે, તેને અપનાવતા પહેલા કોઈ જ્ઞાન કે ડૉક્ટરની સલાહની જરૂર લેવી. procbse.in આને સમર્થન આપતુ નથી.)

 

 

Leave a Comment