રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા

રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા

હેલ્થ ડેસ્કઃ ખોરાકમાં પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા રોજ  લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો પર કાબૂ કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી બચાવશે. સ્નાયુઓને આકાર આપી મજબૂત કરશે. સવારે મગફળી ખાવાથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે  છે.

પલાળીને મગફળી ખાવાના ઘણા ફાયદા થાઈ છે તેનું સેવન હૃદય માટે ખૂબ ફાયદાકારક છે, તેથી હ્રદયના દર્દીઓએ રોજ પલાળીને મગફળી લેવી જોઈએ. તે ગેસ અને એસિડિટીની સમસ્યાને પણ દૂર કરે છે, કારણ કે તેમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન અને સેલેનિયમની સારી માત્રા હોય છે. સંયુક્ત સમસ્યાઓથી પીડિત લોકોએ દરરોજ સવારે પલાળીને મગફળીનું સેવન કરવું જોઈએ.

પીઠના દુખાવામાં પણ સવારે પલાળી મગફળીનું સેવન કરવું જોઈએ. દરરોજ સવારે પલાળીને મગફળી ખાવાથી યાદશક્તિ વધે છે. પલાળીને મગફળીમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. તેનું સેવન ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં લોહીની ખોટ દૂર થાય છે. એનિમિયાના દર્દીઓએ તેને દરરોજ ખાવું જોઈએ. આંખોની રોશની તીવ્ર રહે તે માટે પલાળીને મગફળીનું સેવન કરવું જોઈએ. ઓમેગા 6 થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ બનાવી રાખે છે. મગફળીથી ખાવાથી દિલથી થી સંકળાયેલા રોગો થવાના ખતરો ઓછો થઈ જાય છે. મગફળીના નિયમિત સેવનથી લોહીની ઉણપ નહી રહેતી. વધતી ઉમ્રના લક્ષણોને રોકવા માટે મગફળીના સેવન કરાય છે. એમાં રહેલ એંટી ઓક્સીડેંટ વધતી ઉમ્રના લક્ષણો જેમ કે રેખાઓ અને કરચલીઓ વધવાથી રોકે છે.

તેમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે એના સેવનથી હાડકાઓ મજબૂત બને છે. ખોરાકમાં પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા રોજ લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો પર કાબૂ કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી બચાવશે. સ્નાયુઓને આકાર આપી મજબૂત કરશે. સવારે મગફળી ખાવાથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે છે.

READ MORE   સવારે જાગીને પહેલા કરી લો આ 5 કામ શરીર બનાવો આજીવન નિરોગી

રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો ઘણા ફાયદા છે જેમ કે હેલ્થ ડેસ્ક ખોરાકમાં પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા રોજ લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો પર કાબૂ કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી બચાવશે.

સ્નાયુઓને આકાર આપી મજબૂત કરશે. સવારે મગફળી ખાવાથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે છે. પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ રહેતાં હોય છે, જે ચામડીને સારી રાખે છે. ચામડીનો રંગ ચોખ્ખો રાખે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે, સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે. મગફળીમાં રહેલા તેલવાળા અંશ ઉધરસને દૂર કરે છે. ભૂખ ઓછી કરે છે સ્વાભાવિક રીતે વજન ઉતારવામાં મદદ કરે છે. મગફળી ગેસ અને એસિડિટીને પણ ખતમ કરી દે છે. મગફળી ડાયાબિટીસથી બચાવે છે અને સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે.

પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી રહેલું છે, ખોરાકમાં નિયમિત લેવાથી મગજની તાકાત પણ વધે છે. પલાળેલી મગફળી બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. તેથી દિલનું સ્વાસ્થય સારું રાખવા માટે મગફળી ખાવું લાભકારી છે.

જો જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે. તેમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તે સ્કીનના સેલ્સ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. સ્કીનની ચમક વધે છે.

READ MORE   પેટની ચરબી જોતજોતાંમાં પિગળાવી દેશે આ 3 યોગાસન, મળે છે શાનદાર રિઝલ્ટ

 

પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમના ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે. બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે.

રોજ પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. તેનાથી તમે ડાયાબિટીઝ જેવી બીમારીથી બચીને રહી શકો છો. તેથી જો તમને શુગરની સમસ્યા છે, તો રોજ સવારે પાણીમાં રાતભર પલાળેલી મગફળીના 50 ગ્રામ જેટલા દાણા ખાઈ લેવાના. મગફળીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે.

મગફળી ખાવાથી શરીરરમાં રક્તની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે. મગફળી ભૂખને દૂર કરે છે. રોજ તેને ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. મહિલાઓએ તેને નિયમિત ખાવી જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીરના કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે.

જે સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી બચાવે છે, અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યના યુવી કિરણોથી પણ બચાવે છે. મગફળીમાં એવું તો શું છે,પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે. સૌથી અગત્યમાં તેમાં વિટામીન ઇ ઘણા પ્રમાણમાં હોય છે. તે સિવાય મગફળી એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ ધરાવે છે.

READ MORE   બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

મગફળીમાં વિટામીન ઇ ખુબ જ સારા પ્રમાણમાં હોય છે. મગફળી કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી તો ભરપૂર છે. આ ઉપરાંત મગફળી એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ પણ સારા પ્રમાણમાં ધરાવે છે. ડાયાબિટીસના મરીજો માટે પલાળેલી મગફળી ખુબ ફાયદાકારક ગણાય છે. પલાળેલી મગફળી ડાયાબિટીસની સમસ્યા દુર કરવામા મદદગાર છે. પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી-૬ રહેલું હોય છે, ખોરાકમાં પલાળેલી મગફળીનું સેવન નિયમિત કરવાથી યાદશક્તિ પણ વધે છે.

 પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ રહેતાં હોય છે, જે ચામડીને સારી રાખે છે. ચામડીનો રંગ ચોખ્ખો રાખે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે, સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

– બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે. મગફળીમાં રહેલા તેલવાળા અંશ ઉધરસને દૂર કરે છે. ભૂખ ઓછી કરે છે સ્વાભાવિક રીતે વજન ઉતારવામાં મદદ કરે છે.

– મગફળી ગેસ અને એસિડિટીને પણ ખતમ કરી દે છે. મગફળી ડાયાબિટીસથી બચાવે છે અને સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે.

– પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી6 રહેલું છે, ખોરાકમાં નિયમિત લેવાથી મગજની તાકાત પણ વધે છે.

મગફળીમાં એવું તો શું છે

– પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે.
– સૌથી અગત્યમાં તેમાં વિટામીન ઇ ઘણા પ્રમાણમાં હોય છે. તે સિવાય મગફળી એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ ધરાવે છે.

Leave a Comment