વસંત પંચમી : મા સરસ્વતી ની પૂજાનુ મહત્વ

વસંત પંચમી : મા સરસ્વતી ની પૂજાનુ મહત્વ

વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ છે. આ દિવસે સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં, વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજાનું ઘણું મહત્વ છે. આ વર્ષે 14મી ફેબ્રુઆરી 2024ના રોજ વસંત પંચમી ખૂબ જ શુભ સંજોગોમાં ઉજવવામાં આવશે. આ દિવસથી વસંતનું આગમન થાય છે.

સનાતન ધર્મમાં, પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું ઘણું મહત્વ છે. આ ખાસ અવસર પર લોકો પીળા વસ્ત્રો પહેરે છે અને દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરે છે અને ભોગ માટે મીઠા પીળા ચોખા તૈયાર કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે મીઠા પીળા ચોખા કેમ તૈયાર કરવામાં આવે છે. જેની પાછળ ધાર્મિક કારણ રહેલું છે.

એવું માનવામાં આવે છે કે, આ દિવસે પીળા રંગના કપડાં પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. ધાર્મિક માન્યતા અનુસાર પીળો રંગ સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ લોકો વસંત પંચમીના દિવસે પીળા રંગનો વધુ ઉપયોગ કરે છે.

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને મીઠા પીળા ચોખા ખૂબ જ પસંદ છે. તેથી, આ દિવસે માતા સરસ્વતીને મીઠા પીળા ચોખા ચઢાવવામાં આવે છે, જેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને સાધક તેમના આશીર્વાદ મેળવે છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મીઠા પીળા ચોખાનો પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે.

આ સિવાય તમે દેવી સરસ્વતીને અર્પણમાં ઘણી ખાસ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. જો તમે ગુરુને પ્રસન્ન કરવા માંગો છો તો માતા સરસ્વતીને બુંદી ચઢાવો. માન્યતા અનુસાર, માતા સરસ્વતીને બુંદી વધુ પસંદ છે. માતા સરસ્વતીને અર્પણ તરીકે રાજભોગનો પણ સમાવેશ કરી શકાય છે. આ દિવસે માતા સરસ્વતીને રાજભોગ ચઢાવો અને પ્રસાદ તરીકે લોકોને ખવડાવી શકાય છે.

વસંત પંચમી બાદ લગ્નસરાને મુહૂર્ત માટે બે મહિનાનો બ્રેક....! - Two Months Break For Wedding Muhurat After Vasant Panchami - Abtak Media

હિન્દુઓના પ્રસિદ્ધ તહેવાર વસંત પંચમીને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે મહાકવિ કાલિદાસે કુમાર સંભાવના વસંતનું કરેલું વર્ણન અદૃતીય છે વસંત ને કામદેવનો સખા પણ કહેવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં વસંત વિજય એક યાદગાર રચના છે ઉમા  હિમાલય પર તપ કરી રહેલા શિવની પૂજા કરે છે ત્યારે શિવજીને વિચલિત કરવા દેવોની આજ્ઞાથી કામદેવ વસંતની સાહેલી છે વર્ષા એ ઋતુઓની રાણી છે તો વસંતની ઋતુરાજ કહ્યા છે આ તો સાહિત્યમાં વસંતની મહત્વની વાત થઈ પરંતુ હવે વસંત ઋતુના આધ્યાત્મિક મહત્વની વાત

વસંત પંચમીના દિવસે વિદ્યા બુદ્ધિ અને જ્ઞાનના દેવી માં સરસ્વતી ની પૂજાનો દિવસ છે વિભિન્ન ગ્રંથોમાં દેવી સરસ્વતીને બ્રહ્માસ્વરૂપ કામધેનું અત્રિત તેજસ્વીની અનંત ગુણશાલીની તથા સમસ્ત દેવના પ્રતિનિધિ કહેવામાં આવે છે વસંત પંચમીનો દિવસ દેવી સરસ્વતીની પૂજાનો દિન હોય આ દિવસે વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો છે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે વસંત જમીન તે એવી સરસ્વતીના આર્મી ભાવ દિવસ છે દેશના ભાગોમાં આ પર્વને વાઘેશ્વરી જયંતિ અને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે

READ MORE   ગેબી ગિરનાર -સાક્ષાત શિવ

ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર દેવી સરસ્વતીની કૃપા હોય તે વ્યક્તિ જ્ઞાની અને વિદ્યાનો પારંગત બની જાય છે કહેવામાં આવે છે કે જેની જીભમાં દેવી સરસ્વતીનો વાસ હોય તે વિદ્વાન અને કુશાગૃતિનો માનવી બની જાય છે એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનું પૂજન અને વ્રત કરવાથી તે વ્યક્તિની સ્મરણશક્તિ મજબૂત બની જાય છે અને તેની વાણી પણ મધુર બની જાય છે

આમ જોવા જઈએ તો ઋતુરાજ વસંતના આગમનની સાથે જ ઠંડી વિદાય લેવા માંગે છે વસંત પંચમી બધા જ શુભ કાર્યો માટે શુભ મુહૂર્તનો દિવસ ગણાય છે સરદવૃત્તિની વિદાય સાથે અને વસંત રૂપનાગ મનથી સમસ્ત પ્રાણી જગતમાં નવજીવન અને નવચેતનાનો સંચાર થાય છે કડકડતી ઠંડીના બદલે શાંત શીતળ અને મંદ વાયુ વહેવા લાગે છે આ સમયે પંચતત્વો એટલે કે જળવાયુ ધરતી આકાશ અને અગ્નિ પોતાનો અત્યંત મોહક રૂપ ધારણ કરે છે શરદ ઋતુ તો પાનખની ઋતુ છે વૃક્ષોને વેલાના પાનખરી પડેલા પાંદડાની સાથે નવી કુંપળો ફૂટતી દેખાય છે વસંતના આગમનની સાથે પ્રકૃતિ ઊઠે છે બાગ બગીચામાં ફૂલો ખીલવા માંડે છે ખેતરોમાં તૈયાર થઈ થયેલા ગૌસ્વામી લાગવા માંડે છે સરસોના પીળા ફૂલથી ખેતરો શોભે ઊઠે છે વૃક્ષો પરથી પક્ષીઓનો મીઠો કલર સંભળાય છે ઠંડી સહન કરવા અશક્તિમાન વૃદ્ધો અને બીમાર લોકો વસંતના આગમન બાદ રાહત અનુભવે છે

વસંત પંચમીના દિવસથી જ હોળીના ઉત્સવનો પણ પ્રારંભ થાય છે દેશના કેટલાક ભાગોમાં વસંત પંચમીના દિવસેમાં સરસ્વતીનો પીળો ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ પીળા વસ્ત્રો પણ ધારણ કરે છે સાહિત્યને સંગીત માટે પણ વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે કારણ કે જ્ઞાન અને વાણીના દેવી સરસ્વતીના પૂજાનો આ પવિત્ર દિવસ છે

બાળકોને આ દિવસથી બોલતો કે લખવાનું શીખવતી શુભ માનવવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે જે  દેવી માં સરસ્વતીના હાથમાં વીણા પુસ્તક અને માળો સાથે અવતારી થયા હતા. આ કારણથી ભારતીય સંસ્કૃતિમાં આ દિવસે લોકો વિદ્યા બુદ્ધિ અને વાણીના પ્રતિષ્ઠા શ્રીદેવી સરસ્વતીની પૂજા અર્ચના કરી પોતાના જ્ઞાનના અંધકારને દૂર કરવાની કામના કરે છે કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પહેલીવાર દેવી સરસ્વતી ની આરાધના કરી હતી અને તે દિવસથી વસંત પંચમીને મા સરસ્વતીની આરાધનનું પર્વ માનવવા લાગ્યું વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડમાં વર્ણન કરે છે કે દેવી સરસ્વતીએ કેવી રીતે પોતાની ચતુર્થી દેવોને રાક્ષસ રાજા કુંભકર્ણથી બતાવ્યા હતા વસંત પંચમીને ગંગાના અવતરણનો દિવસ માનવામાં આવે છે કહેવાય છે કે આ જ દિવસે ગંગા મૈયા પ્રજાપતિ બ્રહ્માના કમંડળમાંથી નીકળી ભગીરથના પૂર્વજો મોક્ષ પ્રદાન કરવા અને સમસ્ત ધરતીને કરવા પૃથ્વી ઉપર અવતારી થયા હતા.

READ MORE   અયોધ્યાથી 1600 કિમી દૂર ચમત્કાર ! રામલલા જેવી 1000 વર્ષ જુની મૂર્તિ મળી, શું છે રહસ્ય?

ધાર્મિક દ્રષ્ટિ આ કારણથી વસંત પંચમીના દિવસે ગંગાસનાનું પણ આગું મહત્વ છે પ્રાચીન કાળમાં વસંત પંચમીના પ્રેમના પ્રતિક્રુટ પર્વ રૂપે પસંદ ઉત્સવ મર્દન ઉત્સવ કામ અને કામદેવ પર્વ તરીકે પણ ઉલ્લેખ જોવા મળેલ છે એ જમાનામાં સ્ત્રીઓ આ દિવસે પોતાના પતિને કામદેવના રૂપમાં પૂજા કરતી હતી. માન્યતા એવી છે કે આ જ દિવસે કામદેવ અને તેના પત્ની હતી એ પહેલીવાર માનવ રહે માનવ હૃદયમાં પ્રેમની ભાવના સંસાર કરીને તેમની ચેતના પ્રદાન કરી હતી જેથી તેઓ પ્રેમ અને સૌંદર્યની ભાવનાઓને ઊંડાણથી સમજી શકે
જોકે મહાકવિ કાલિદાસ રચિત કુમાર સંભવમાં એવો ઉલ્લેખ પણ કરેલ છે કે કામદેવ તેમના સખા ઋતુરાજ વસંતની સહાય લઈને સમાજમાં બેઠેલા ભગવાન દ્વારા ભંગ કરાવી રહ્યો હતો કામદેવના આપણાથી કૃતિ ભરાયેલા શિવજી પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને આજની જ્વાળાઓથી પશ્મીભૂત કરી દીધો હતો પાછળથી કામ દેના પત્ની રતિનો વિલાપ જઈને ભગવાન શિવજી રતિને આશીર્વાદ આપ્યા હતા કે તારા પતિ ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમનના રૂપમાં તને પતિ તરીકે પૂના પ્રાપ્ત થશે
હિન્દુ ધર્મમાં વસંત પંચમીનો વિશેષ મહત્વ છે આ દિવસે જ્ઞાનના દેવીમાં સરસ્વતીની વિધિવત પૂજા કરવાનો વિધાન છે હિંદુ પંચાગ અનુસાર દરેક માદા માસની શુક્લ પક્ષની પાંચમી તિથિના દિવસે વસંત પંચમીનો પર્વમાંનાવવામાં આવે છે આ દિવસે મહા સરસ્વતીની પૂજાની સાથે સાથે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે આ પૂજાને શુભ માનવામાં આવે છે કારણ કે તેમ કરવાથી વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની અને બને છે તેથી કોઈ પણ સંગીત કળાની શિક્ષણની શરૂઆત કરતા પહેલા હંમેશા આ પૂજા કરવામાં આવી છે
ગામી ગ્રંથોનો આદેશ છે કે વસંત પંચમીના દિવસે પિતૃ તરફ પણ કરવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અત્યંત જરૂરી છે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન કરવું જોઈએ નહીં માન્યતા છે કે સવારની સવાર પોતાની હથેળીઓ જોઈને કરવી જોઈએ શક્ય હોય તો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ વસંત પંચમીના દિવસે આપશો બોલવા દઈએ નહીં આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો નહીં વસંત પંચમીના દિવસે માસ પદીરનું સેવન કરવું જોઈએ નહીં વસંત પંચમીના દિવસે વૃક્ષ કાપવા જોઈએ નહીં વસંત પંચમીના દિવસે મહા સરસ્વતીનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધરોહર છે વિશ્વની બીજી એક પણ સંસ્કૃતિમાં જ્ઞાનના દેવીના પૂજનની પરંપરા નથી પ્રખ્યાત ગ્રીન સંસ્કૃતિમાં યુદ્ધના દેવતા કે સૌંદર્યના વગેરેનો ઉલ્લેખ છે પરંતુ જ્ઞાનના દેવીનો એ સંસ્કૃતિમાં પણ ઉલ્લેખ નથી પ્રાચીન સંસ્કૃતિમાં વિનસ ને સૌંદર્ય દેવી અને એપોલોની યુદ્ધના દેવતા તરીકે ઉલ્લેખ કરેલ છે

READ MORE   કપાળમાં 5 રેખાઓ પડતી હોય તેઓ જીવે છે વૈભવી જીવન, રેખા તૂટતી હોય તો મળી શકે છે કષ્ટદાયક જીવન

પુરાણ આધારિત માહાત્મ્ય

મૂળ પ્રકૃતિ, સૃષ્ટીની રચના કરવા માટે દૂર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવીત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થઈ. જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયાં છે. માં સરસ્વતીની કૃપાથી, દયાથી, પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડીત બની જાય છે. અબુદ્ધ પણ બુદ્ધિમાન બની જાય છે. આ દિવસે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે. વિદ્યાર્થી જ્ઞાનની શરૂઆત આ દિવસથી કરી શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણનું માતા સરસ્વતીને વરદાન-

સહુ પ્રથમ શ્રી કૃષ્ણએ માં સરસ્વતીની પૂજા -આરાધના કરી હતી. સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રી કૃષ્ણને મોહિત કર્યા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારા અંશથી ઉત્પન્ન થશો. મારાજ સ્વરૂપ નારાયણની સેવા કરશો. મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ કરવા માટે પંડીતો, વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા  આરાધના કરીને કૃપા પ્રાપ્ત કરશે. ત્યારથી દેવતાગણ -મૂનિઓ-સનકાદિક, માનવો, વસંત પંચમીએ સરસ્વતી માતાની વિશેષ પૂજા કરવા લાગ્યાં.

વિદ્યાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરથી પ્રસન્ન થાય છે. આથી માતા સરસ્વતીની પીળા વસ્ત્રધારણ કરીને પૂજા-આરાધના કરવાનું મહત્વ છે. વિશેષમાં માતાને પીળા ફૂલો, પીળા રંગનો કેસર મીશ્રીત પ્રસાદ પણ ધરવાનું મહાત્મ્ય છે.

વર્ષભરના અતિ મહત્વના મૂહર્તમાં વસંતપંચમી વણજોયું મૂહર્ત ગણાય છે. આ દિવસે તમામ પ્રકારનાં શુભ કાર્યો, લગ્ન, વેવીશાળ, વાસ્તુ, ગૃહપ્રવેશ, વિદ્યારંભ જેવા કોઈ પણ કાર્યો પંચાગ કે મૂહર્ત જોયા વિના કરી શકાય છે.

ઋતુકાળ મુજબ વસંત પ્રવૃત થાય છે. પ્રકૃત્તિના ખીલવાથી રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો જોવા મળે છે કે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ન હોય. આ વસંતમાં ફૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે. આ વસંતમાં સરળતા, સહજતા અને નીખાલસતા છે. ભગવાન શ્રી કૃષ્ણપણ કહે છે ને ઋતુઓમાં વસંત હું છું. કવિઓ તો વસંતને યૌવન ગણાવે છે. ખરા અર્થમાં વસંતઋતુ એટલે ભારતવર્ષનો વેલેન્ટાઈન દિવસ ગણાય છે. આપણાં મનમાં પ્રેમની સ્ફૂરણા થાય છે. પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરવા માટે ખુબ સરસ સમય કુદરતે આપ્યો છે.

Leave a Comment