શાળા પરીવહન યોજના ગુજરાત ૨૦૨૪

શાળા પરીવહન યોજના ગુજરાત ૨૦૨૪

ગુજરાત રાજ્યના સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામા અભ્યાસ કરતી વિધાર્થીનીઓને આ યોજના અંતર્ગત સરળતાથી સલામતીપૂર્વક આવગમન કરી શકે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા વાહવ વ્યવહાર મારફતે વિધાર્થીઓની ધોરણ ૧૨ પા કરે તે હેતુથી પાસ કન્શેશન માટે આ યોજના લાગુ કરવામા આવી છે,

READ MORE   Ghar Ghanti Sahay Yojana 2024

યોજનાનુ નામ :

શાળા પરીવહન યોજના ગુજરાત ૨૦૨૪

શાળા પરીવહન યોજના મેળવવાની પાત્રતા : – 

વિધાર્થીના રહેણાકથી સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા રહેણાકથી ૦૫ કીમી કરતા વધુ અંતર હોય તે વિધાર્થીનીઓ આ યોજનાનો લાભ લઇ શકશે

READ MORE   Rapid Go App – Find out the live location of the GSRTC bus | Schedules & Real Time

શાળા પરીવહન યોજના સામાન્ય શરતો 

  • આ યોજનાનો અમલ શાળા શિક્ષણ પરીષદ સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે લાગુ પડશે
  • વિધાર્થીના રહેણાકથી સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા રહેણાકથી ૦૫ કીમી કરતા વધુ અંતર હોય તે વિધાર્થીનીઓ આ યોજનાનો લાભ લઇ શકશે
  • આ યોજના વર્ષ ૨૦૨૪ -૨૫ થી લાગુ કરવામા આવશે
READ MORE   BPL LIST GUJARAT 2024

શાળા પરીવહન યોજના નો પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લીક કરો 

શાળા પરીવહન યોજના ગુજરાત ૨૦૨૪

Leave a Comment