શેરડીનો રસ પીવાના છે 10 ફાયદા, પણ આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવો

શેરડીનો રસ પીવાના છે 10 ફાયદા, પણ આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવો

યૂટિલિટી ડેસ્કઃ ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અને આ બધાનો ફેવરિટ પણ હોય છે. શેરડીમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, વિટામિન B, ફાઇબર, આયર્ન અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શેરડીના રસમાં ભરપૂર મળે છે. આ બધા માટે હેલ્ધી હોય છે અને તેના અનેક હેલ્થ બેનિફિટ્સ પણ છે. પરંતુ કેટલીક હેલ્થ કંડીશન એવી પણ છે જેમાં તેને પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આયુર્વેદ એક્સપર્ટ ગીતાંજલિ શર્મા જણાવે છે કે કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે. આવું શેરડીના રસ સાથે પણ છે. તો ચાલો જાણીએ શેરડીના રસના ફાયદા અને કોણે ન પીવો જોઈએ શેરડીનો રસ.

જો તમારી પાચનશક્તિ નબળી છે તો તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. શેરડીના રસમાં હાજર પોટેશિયમ પેટમાં પીએચ લેવલને સંતુલિત કરે છે. શેરડીનો રસ પીવાથી વ્યક્તિ હાઇડ્રેટેડ રહે છે અને નિયમિત મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. શેરડીના રસમાં પેટના ચેપને રોકવાના ગુણધર્મો રહેલા છે.20 Apr 2023

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ ઋતુમાં અવારનવાર લોકોનું ગળું સુકાવા લાગે છે, તાપમાં નીકળવાથી લોકોને એનર્જી ઓછી થવા લાગે છે. આ કારણે આ ઋતુમાં લોકોને વધુમાં વધુ પાણી પીવાની અને હેલ્ધી ડ્રિંક લેવાની સલાહ આપવામાં આવે છે.

ગરમીથી રાહત મેળવવા માટે આ ઋતુમાં શેરડીનો રસ એક ખૂબ જ સારો વિકલ્પ છે. એક તરફ આ રસ તમારી તરસ છીપાવે છે ત્યાં જ બીજી તરફ આ એનર્જી બુસ્ટરનું પણ કામ કરે છે. શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે.

ઉનાળાની ઋતુમાં તમને ઠેર ઠેર શેરડીના રસના સ્ટોલ જોવા મળશે. જો તમે પણ બહાર જાવ તો શેરડીના રસનો આનંદ જરૂર લો. તેના અનેક ફાયદા હોય છે. શેરડીના રસને કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સારો સોર્સ માનવામાં આવે છે. તેથી શેરડીનો રસ ઉનાળાનું શ્રેષ્ઠ જ્યુસ પણ માનવામાં આવે છે. તો આજે આપણે શેરડીના રસ ના કેટલાક ફાયદા જાણીશું.

હાલ દેશભરમાં લોકો દેહ દઝાડતી ગરમીના (Summer in India) કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો સતત વધતા લોકો શરીરને ઠંડક આપવા એસી, કૂલરની સાથે ઠંડા પીણાઓનો (Natural Cold Drinks ) પણ સહારો લઇ રહ્યા છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય ખાંડયુક્ત પીણાઓ તમને ક્ષણભરની ઠંડક આપવાના બદલામાં તમારા સ્વાસ્થ્યનો ભોગ લઇ લે છે. જો તમે સૂર્યના આ પ્રકોપથી બચવા અને નેચરલ ઠંડા પીણાની મજા માણવા ઇચ્છતા હોય તો શેરડીનો રસ (Benefits of Sugarcane Juice) તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.

READ MORE   દરરોજ સવારે બારમાસી ના પાનનો રસ પીવો બ્લડ સુગર ઘટાડવા માટે 100% સચોટ ઈલાજ, જીવનભર મોંઘી દવાઓ લેવાની જરૂર નથી.

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ નથી હોતું, તેથી જ તેને ધરતી પરનું અમૃત પીણું કહેવાય છે. પરંતુ હાં, તેમાં થોડું ફેટ, ફાઇબર અને પ્રોટીનની સાથે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષકતત્વો હોય છે. શેરડીના રસના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ છે. તે તમને શારિરીક ઠંડકની સાથે કેન્સરથી બચાવશે, તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખશે, કિડનીના કામને સારું કરશે, હાડકાઓ મજબૂત બનાવશે અને લોહીની કમીથી પણ બચાવશે. આ સિવાય પણ શેરનો રસ પીવાના અનેક ફાયદાઓ છે, તો ચાલો જાણીએ.

શરીર માટે ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક

શેરડીનો રસ સ્વાદમાં જેટલો મીઠો છે, તેને પીવાના ફાયદા પણ એવા જ છે. શરીરમાં તાત્કાલિક ઊર્જા લાવવા તમે રસ પી શકો છો. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તાજો શેરડીનો રસ ખૂબ ગુણકારી છે.

લિવર માટે છે વરદાન

એનસીબીઆઇ પર પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, શેરડીનો રસ વિટામિન, વિવિધ ખનિજો અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે અને તે લિવરની કામગીરીમાં સુધારો કરવામાં મદદરૂપ છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે શેરડીના રસની પ્રકૃતિમાં આલ્કલાઇન હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે કમળો હોય ત્યારે શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

કેન્સર સામે લડવાની તાકાત

અમુક અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે, શેરડીના રસમાં રહેલા પોલીફેનોલ્સ, હાઇ એન્ટીઓકિસડન્ટ અને કેન્સર સામે લડવાના ગુણધર્મો હોવાથી તે કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક બને છે.

પાચનશક્તિ કરે છે મજબૂત

જો તમારી પાચનશક્તિ નબળી છે તો તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. શેરડીના રસમાં હાજર પોટેશિયમ પેટમાં પીએચ લેવલને સંતુલિત કરે છે. શેરડીનો રસ પીવાથી વ્યક્તિ હાઇડ્રેટેડ રહે છે અને નિયમિત મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. શેરડીના રસમાં પેટના ચેપને રોકવાના ગુણધર્મો રહેલા છે.

READ MORE   Caution: These 5 things should never be eaten before and after drinking milk, otherwise bad condition will occur

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ડ્રિંક

જો ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત પ્રમાણમાં શેરડીના રસનું સેવન કરે તો તેમને ફાયદો થઇ શકે છે. કારણ કે શેરડીમાં શુગર તો હોય જ છે. એનસીબીઆઇના એક રિપોર્ટ અનુસાર નેચરલ શુગરમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને વધતા અટકાવે છે. અભ્યાસ અનુસાર, શેરડીમાં વિવિધ પોલિફેનોલ્સ હોય છે જે ડાયાબિટીસને વધુ સારી રીતે મેનેજ કરે છે.

કિડનીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ નહિવત પ્રમાણમાં હોય છે અને સોડિયમ પણ ખૂબ ઓછું હોય છે. તેથી તે કિડનીને સ્વસ્થ રાખે છે.

1) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- એક રિપોર્ટ પ્રમાણે શેરડીના રસમાં એન્ટિઓક્સિડન્ટ અને ફોટોપ્રોટેક્ટિવ તત્વ ઉપલબ્ધ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેનાથી લોકો ઉનાળામાં થતી વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓથી દૂર રહી શકે છે.

2) કમળો દૂર કરે:- શેરડી નો રસ કમળા જેવી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે જરૂરી છે કે કેટલાક દિવસો સુધી સતત શેરડીના રસનું સેવન કરવું.

3) વજન ઘટાડે:- શેરડીનો રસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે પેટને ખૂબ જ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. તેથી તમે બીજું કંઈ ખાવાનું ઇચ્છતા નથી.

4) એનર્જી પ્રદાન કરે:- એક રિપોર્ટ પ્રમાણે શેરડીનો રસ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. શેરડીના રસનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે, જે અનેક કલાકો સુધી જળવાયેલી રહે છે, જેથી વ્યક્તિ જાતે જ તાજગી થી ભરપૂર હોવાનો અહેસાસ કરે છે.

5) ડાયાબિટીસમાં રાહત પ્રદાન કરે:- ડાયાબિટીસના અનેક દર્દીઓ સુગરનું પ્રમાણ વધુ હોવાના કારણે શેરડીનો રસ પીવાથી પરેજી કરે છે. પરંતુ શેરડીના રસમાં ઉપલબ્ધ આઈસોમાલ્ટોજ નામનો પદાર્થ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

આ લોકોએ ક્યારે શેરડીનો રસ ના પીવો જોઇએ, જાણી લો જલદી

ગરમીની શરૂઆત થતાની સાથે જ બહાર શેરડીનો રસ પીવાની મજા માણતા હોય છે. શેરડીનો રસ પીવાથી હેલ્થને ફાયદો થાય એ સો ટકા સાચી છે, પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક એવી બીમારીઓ હોય છે જેમાં તમે શેરડીનો રસ પીઓ છો તો હેલ્થને નુકસાન થાય છે. આમ, તમને જણાવી દઇએ કે જ્યારે એક શેરડીનો રસ નિકાળવામાં આવે ત્યારે એમાં 15 ટકા જેટલી કાચી ખાંડ હોય છે જે ફળોના રસ અને સ્મૂધી કરતા પણ ઓછી હોય છે. તો જાણો કયા લોકોએ શેરડીનો રસ ના પીવો જોઇએ.

READ MORE   રાત્રે સૂતા પહેલા આ વસ્તુના બે દાણા દૂધ સાથે ખાઓ, મૃત્યુ સુધી કોઈ રોગ તમને શિકાર નહીં બનાવી શકે.

લોહી પાતળુ કરે: newsexpress24.com માં છાપેલી ખબર અનુસાર ડો.સંજય કુમાર વાર્ષ્ણેય જણાવે છે કે શેરડીના રસમાં પોલીકોર્સેનોલ નામનું તત્વ હોય છે. આ લોહીને પાતળુ કરવાનું કામ કરે છે. આ શરીરમાં લોહીના થક્કા જમવા દેતા નથી. ઘણી વાર શેરડીનો રસ વ્યક્તિ માટે હાનિકારક સાબિત થઇ શકે છે, કારણકે જ્યારે કોઇ ઇજા થાય ત્યારે લોહી વધારે નિકળે છે. આ માટે શેરડીનો રસ પીવો જોઇએ.

પાચન તંત્ર બગાડે: શેરડીનો રસ પીવાથી પાચન તંત્ર પર અસર પડી શકે છે. આમ, જે લોકોને પાચન તંત્રને લગતી કોઇ તકલીફ છે તો એમને શેરડીનો રસ પીવો જોઇએ નહીં. શેરડીના રસમાં પોલીકોર્સેનોલ હોય છે જે પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે, જેના કારણે પેટમાં દુખાવો, કબજિયાત, ડાયરિયા જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ માટે તમને પાચનને લગતી કોઇ તકલીફ છે તો તમે ડોક્ટરની સલાહ લઇને શેરડીનો રસ પી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓએ: તમને ડાયાબિટીસ છે તો તમારે ક્યારે પણ શેરડીનો રસ પીવો જોઇએ નહીં. આ સમયમાં શેરડીનો રસ પીવાથી સુગર વધી શકે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર 240 એમએલ શેરડીના રસમાં 50 ગ્રામ ખાંડ હોય છે, જે 12 ચમચી બરાબર છે. આ સાથે જ શેરડીના રસમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે જ્યારે ગ્લાઇસેમિક લોડ વધારે હોય છે. આ કારણે બ્લડ સુગર લેવલને પ્રભાવિત કરી શકે છે.

માથુ દુખાવો વધી શકે: તમે શેરડીનો રસ પીઓ છો તો માથાના દુખાવો તેમજ શરદી જેવી અનેક તકલીફો થઇ શકે છે. આમ, તમન શરદી-ઉધરસની સમસ્યા છે તો શેરડીનો રસ પીવાનું ટાળવુ જોઇએ.

કોલેસ્ટ્રોલ: તમને કોલેસ્ટ્રોલની તકલીફ છે તો તમારે શેરડીનો રસ પીવો જોઇએ નહીં. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

Leave a Comment