સર્વશ્રેષ્ઠ ઔષધિય ગુણોથી ભરપૂર, આ છાલના 20 કુદરતી લાભ એકવાર જાણો

સર્વશ્રેષ્ઠ ઔષધિય ગુણોથી ભરપૂર, આ છાલના 20 કુદરતી લાભ એકવાર જાણો

અર્જુન વૃક્ષની છાલના ફાયદા

આયુર્વેદ મુજબ અર્જુન વૃક્ષાની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે. હૃદય અને રક્તવાહિનીઓમાં આવેલી શિથિલતા દૂર કરવા માટે પણ તે ફાયદાકારક છે. એસિડિટીની સમસ્યામાં અર્જુનનું ફળ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલના ઉકાળાને કાર્ડિયાક ટોનિકના રૂપે ઉપયોગમાં લેવાય છે.
અર્જુનના વૃક્ષને આપણે ત્યાં સાજડ, સાદડ, અરજણિયો વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ સાજડના વૃક્ષો નદી કિનારે તથા જંગલોમાં ખૂબ જ થાય છે. આ વૃક્ષની છાલ બહારથી ખૂબ જ સફેદ હોય છે. હૃદયરોગીઓ માટે તો આ વૃક્ષ વરદાન સમાન છે. આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. આ ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેની છાલ, પાન અને ફળ દવામાં વપરાય છે. છાલ ગાંધી-કરિયાણાના વેપારી પાસે મળે છે. આજકાલ અર્જુનમાંથી અનેક દેશી દવાઓ, દેશી દવાવાળાને ત્યાંથી તૈયાર મળે છે. જેથી આજે અમે તમને આ કુદરતી અમૂલ્ય ઔષધના કેટલાક ઉપયોગ અને ફાયદા જણાવીશું.
આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો હાર્ટ એટેકની બીમારી માટે જે રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.
આ છાલ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જો તમે વહેલી સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં સંગ્રહિત બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકવામાં મદદ કરશે. આ છાલનો ઉકાળો તમને બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.

અર્જુન વૃક્ષની છાલના ફાયદા

READ MORE   cervical cancer symtops and causes

• આયુર્વેદ મુજબ અર્જુન વૃક્ષાની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે.

• હૃદય અને રક્તવાહિનીઓમાં આવેલી શિથિલતા દૂર કરવા માટે પણ તે ફાયદાકારક છે.

• એસિડિટીની સમસ્યામાં અર્જુનનું ફળ ફાયદાકારક માનવામાં આવે છે.

• આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલના ઉકાળાને કાર્ડિયાક ટોનિકના રૂપે ઉપયોગમાં લેવાય છે.

• કમળો થયો હોય તેવી સ્થિતિમાં આ વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવી તેનું ઘી સાથે સેવન કરવાથી લાભ મળે છે.

આયુર્વેદ મુજબ અર્જુન વૃક્ષાની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે.

• હૃદય અને રક્તવાહિનીઓમાં આવેલી શિથિલતા દૂર કરવા માટે પણ તે ફાયદાકારક છે.

• એસિડિટીની સમસ્યામાં અર્જુનનું ફળ ફાયદાકારક માનવામાં આવે છે.

• આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલના ઉકાળાને કાર્ડિયાક ટોનિકના રૂપે ઉપયોગમાં લેવાય છે.

• હાડકામાં દુઃખાવો થાય ત્યારે આ વૃક્ષની છાલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે.

• અર્જુનની છાલથી કફ, શરદી ઉધરસ અને સ્થૂળતાની સમસ્યા દૂર થાય છે.

નોંધ: કોઈપણ આયુર્વેદિય ઔષધિનો ઉપયોગ તેના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ કરવો હિતાવહ

 

READ MORE   બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

Leave a Comment