સવારે અડધી ચમચી મેથીના દાણા ખાઈ લો, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એક ઝાટકે ખતમ થઇ જશે

સવારે અડધી ચમચી મેથીના દાણા ખાઈ લો, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એક ઝાટકે ખતમ થઇ જશે

5 health benefits of fenugreek methi health tips

આજ આપણા દેશ માં કોઈ પણ એક એવું ઘર નય હોય કે જે કોઈ પણ વ્યક્તિ ને હાઈબીપી નો પ્રોબ્લમ ન હોય. મોટા ભાગના માણસો ને હાઈબીપી નો પ્રોબ્લમ હોય છે. આજ આપના બધા જીવન તે એવા બની ગયા છે કે વાત જ ના પૂછો, બોવ બધાને તણાવ અને ચિંતા હોય છે.

અને આજ મોટુ કારણ છે હાઈબીપી નું કે તમે બોવ ચિંતા કરતા હોય છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર 120/80 mmHg હોવું જોવે, જો બીપી આના કરતા વધી જાય તો તેને હાઈબીપી કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર ઉચું હોય ત્યારે આપના શરીરમાં દુખાવો ચાલુ થય જાય છે, માથાનો દુખાવો, દેખાતું ઓછુ થાય જાય છે, ચક્કર આવવા લાગે આવા બધા લક્ષણો જોવા મળે છે.

હાઈબીપી થવાનું કારણ આપની ખરાબ જીવનશૈલી, તણાવ, થાક, ખરાબ આહાર, અને જો હાઈબીપી ને કંટ્રોલ માં રાખવા માટે તમારે તમારા જીવનશૈલી માં સુધારો કરવો પડશે અને આના દર્દી ને સ્વસ્થ જીવનશૈલી આપનાવવી પડશે.

હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ શા માટે થાય છે?

સૌથી પહેલા આપને જાણી લઈએ કે હાઈબીપી નો પ્રોબ્લમ શા માટે થાય છે. વધારે પડતો દારૂ પીવો, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ-ચિંતા ઉપર બતાવ્યા પ્રમાણે, પેઇનકિલર, કીટની નો રોગ વગેરે… અનિયંત્રિત હાઈબીપી મગજની રક્ત વહીનીઓને નબળી બનવાનું કારણ બને છે.

હાઈબીપી નો પ્રોબ્લમ મુખ્ય એક જ કારણ થી થતો હોય છે તે છે તણાવ અને ચિંતા. જો તને વધારે ચિંતા થતી હોય તો તેની અસર સીધી આપડા શરીર પર જ થતી હોય છે.

જો તમે ચિંતા કરવાનું છોડી દેશો તો તમારા શરીર ની અડઘી બીમારીઓ એમ જ દુર થય જાય છે. એટલે આજ જ થી ચિંતાને તાતા બાય બાય કય દો. અને ગુસ્સો પણ આવતો હશે તમને જેમ તમે ગુસ્સા ને કંટ્રોલ માં રાખશો એમ જ હાઈબીપી કંટ્રોલમાં થશે, આ પણ એક કારણ છે હાઈબીપી થવાનું.

READ MORE   આ કામો કરતી વખતે ખાસ સાચવવુ નહીં તો અચાનક જ આવી શકે છે હાર્ટ એટેક…

બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કેવી રીતે કરવી?

હાઈબીપી દુર કરવા માટે તમે ચિંતા ઓછી કરો, નિયમિત રીતે કસરત કરવાનું ચાલુ કરી દો. ઓછુ મીઠા વાળો ખોરાક લ્યો, અને જેટલું બને તેટલું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરો રોજ સવારે 30 મિનીટ ધ્યાન માં જરૂર બેસવું. ધ્યાન માં બેસવાના ઘણા બધા ફાયદા થશે તમને તમારું મન શાંત રહશે તો તમને સારા વિચારો આવશે કોઈ પણ કામ કરવામાં મન લાગશે, ઘર માં બધા વ્યક્તિ સાથે શાંતિ થી વાત કરવાની એટલે તમને ખુબજ મજા આવશે અને જો તમને મજા આવે તો તમને હાઈબીપી કંટ્રોલ માં આવે છે.

ઊંઘવાની આદતમાં સુધારો

જો તમારું બીપી હાઈ રહેતું હોય તો તમારે તમારો સુવા-જાગવાનો સમય માં સુધારો કરવાની ખુબજ જરૂરી છે. જો તમે રાત્રે મોડે સુધી કામ કરતા હોય ને રાત્રે મોડું સુવો સવો અને પાસા સવારે વહેલા ઉઠી જાવ સવો તો તમારું બીપીહાઈ રહશે તે અને જો તમે આમાં સુધારો કરે કે રાત્રે સમયસર સુઈ જાવ ને સવારે સમયસર ઉઠી જાવ સવો અને 8 કલાક ની ઊંઘ પુરી કરો સવો તો હાઈબીપી જરૂર ને જરૂર કંટ્રોલ આવશે.

  • ભોજનનો સ્વાદ વધારે છે મેથી
  • સાથે જ આપે છે ઢગલાબંધ ફાયદા 
  • આ 5 બીમારીઓમાં આપશે રાહત 

બ્લડ પ્રેશર માટે ઘરેલુ ઉપાય

1. બીલીપત્ર દવા કરતા પણ વધારે ફાયદામંદ સાબિત થશે. બીલીપત્ર ના 5-6 પાંદડા લ્યો અને પીસી ને તેને એક ગ્લાસ પાણી માં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી અડઘો ગ્લાસ નો થય જાય. આ ઉકાળો ઠંડો થાય ત્યારે પીય લેવો.

આની સિવાય તમે આ પણ ઉપાય કરી શકો છો અને કોઈ પણ ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

2. અડઘી ચમચી મેથીના દાણા લ્યો તેને એક ગ્લાસ ગરમ પાણી માં આખી રાત પલળવા મૂકી દો. સવારે સૌથી પહેલા તે પાણી પીવું તેના થી વધતું વજન કંટ્રોલ માં આવેશે અને હાઈબીપી નો પ્રોબ્લમ કંટ્રોલ માં આવી જાય છે.

READ MORE   પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ સરળ ઘરગથ્થુ નુસખા… પેટની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે…

કોલેસ્ટ્રોલનો ઈલાજ 
મેથીને પાણીમાં પલાડીને સવારે ખાલી પેટ ખાવાથી તમારૂ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછુ થઈઓ જાય છે. જો આમ રોજ કરાવામાં આવે તો ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

પેટની તકલીફોમાં રાહત 
ભારતમાં મોટાભાગે મસાલેદાર અને ઓઈલી ભોજન ખાવાનું લોકો પસંદ કરે છે. જે એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે. મેથી પલાડીને ખાવાથી તમારૂ પાચનતંત્ર સારી થાય છે અને પેટને ખૂબ આરામ મળે છે.

હાડકાને મજબૂત કરે છે 
પલાડેલી મેથી તમારા બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ખૂબ જ કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત કરે છે સાથે જ બીન જરૂરી સાંધાના દુખાવામાં રાહત આપે છે.

વધતા વજનને કંટ્રોલ કરે છે 
જાડાપણુ ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ. ખાલી પેટ આમ કરવાથી તમારૂ વજન ઓછુ થશે.

શુગર લેવલને કંટ્રોલ કરે છે મેથી 
ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા મોટી છે. જો ડાયાબિટીસના કોઈ દર્દી રોજ ખાલી પેટ મેથી પલાળીને ખાય તો તેનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

3. સવારે અધઘો ગ્લાસ ગૌમૂત્ર પીવાથી 100% હાઈબીપી કંટ્રોલ માં આવે છે.

30 મિનીટ ચાલવાનું રાખો.

ચાલવાથી આપનું વજન માં ઘટડો થાય છે અને આપના શરીર માં વજન નો ઘટાડો થાય એટલે ઓટોમેટિક બીપી કંટ્રોલ માં આવી જાય.

  • નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે, તેને અપનાવતા પહેલા કોઈ જ્ઞાન કે ડૉક્ટરની સલાહની જરૂર લેવી. procbse.in આને સમર્થન આપતુ નથી.)

READ MORE   ખાલી આ ત્રણ વસ્તુઓ ખાઈ લો, પકડમાં ના આવતા ગમે તેવા રોગ ગાયબ થઇ જશે, શરીર શક્તિશાળી બની જશે.

Leave a Comment