સવારે જાગીને પહેલા કરી લો આ 5 કામ શરીર બનાવો આજીવન નિરોગી

સવારે જાગીને પહેલા કરી લો આ 5 કામ શરીર બનાવો આજીવન નિરોગી

છેલ્લા બે વર્ષમાં લોકોએ જેટલો સમય જોયો તે પછી લોકો તેમના શરીરના સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત થયા છે. હવે દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને શરીરને સ્વસ્થ રાખવા માંગે છે.

આ માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં, માહિતીના અભાવે, લોકો કેટલીક ભૂલો કરે છે જેના પરિણામે શરીરમાં રોગો પ્રવેશ કરે છે.

આજકાલ દરેક વ્યક્તિની વ્યસ્ત જીવનશૈલી હોય છે. લોકો પાસે દિવસ દરમિયાન અનેક કામો હોવાથી તેઓ દિવસ શરૂ થતાની સાથે જ દોડવા લાગે છે. પરિણામે દિવસની શરૂઆતમાં કેટલીક ભૂલો થાય છે, પરંતુ તે ભૂલોનું પરિણામ દિવસભર અનુભવાય છે.

આજે અમે તમને સવારે ઉઠ્યા પછી કરવા માટેના ત્રણ સરળ કામો વિશે જણાવીશું. જો તમે આ ત્રણ વસ્તુઓથી દિવસની શરૂઆત કરશો તો તમારા શરીરને આખા દિવસનો થાક લાગશે નહીં અને શરીરમાં કોઈ બીમારી પણ નહીં થાય. જે વ્યક્તિ સવારે ઉઠીને આ ત્રણ કામ કરે છે તેના શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી.

સૌથી પહેલા સવારે ઉઠીને ગરમ પાણી પીતા રહો. ગરમ પાણી જમીન પર આરામથી બેસીને પીવું જોઈએ.

હૂંફાળું પાણી પીવાથી શરીરની અંદર એકઠા થયેલા ઝેરી બેક્ટેરિયા ધીમે ધીમે નાશ પામે છે અને પેટના રોગો પણ મટે છે કારણ કે તે આંતરડાને સંપૂર્ણ રીતે સાફ કરે છે.

READ MORE   ઈંડા અને ચીકન કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, આજથી જ કરો સેવન, આજીવન નહિ થાય પ્રોટીનની કમી અને ગંભીર બીમારીઓ….

સવારે ગરમ પાણી પીવાથી ફેટ પણ બર્ન થાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. આ પછી, 10 મિનિટ સુધી સારી રીતે બ્રશ કરતા રહો. ધીમે ધીમે અને હળવા હાથે બ્રશ કરવાથી મોંમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે.

1. ચાલવા જવું

આ ઠંડીમાં સવારે વહેલા ઉઠવાની આદત પાડો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવા જાઓ. દરરોજ સવારે ચાલવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય વધે છે. આ ઉપરાંત શરીરના વજનને પણ નિયંત્રિત કરી શકાય છે. સવારે વહેલા ઉઠવાથી અથવા ચાલવા જવાથી તમને તાજી હવા મળે છે, જે ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોઈ શકે છે.

2. સૂકા ફળોથી દિવસની શરૂઆત કરો 

જો તમે દરરોજ ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો છો, તો તમારા શરીરને તેમાંથી પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી શકે છે. તમે રોજ બદામ, અખરોટ, કિસમિસ જેવા ડ્રાય ફ્રૂટ્સ પલાળી અને ખાઈ શકો છો.વધુમાં, સૂકા ફળોમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

3.સ્ટ્રેચિંગ- તમારા રૂટિનમાં સ્ટ્રેચિંગનો સમાવેશ કરો

સવારે વહેલા ઉઠ્યા પછી સ્ટ્રેચિંગ કરવાથી તમારું શરીર ફિટ રહે છે. તે સ્નાયુઓને વેગ આપે છે. તે હાડકાના વિકાસમાં પણ સુધારો કરી શકે છે. આ ઉપરાંત શરીરનું વજન પણ ઘટી શકે છે. જો તમે દરરોજ સવારે સ્ટ્રેચિંગ કરો છો, તો તે તમને લાંબા સમય સુધી ફિટ રાખે છે.

READ MORE   મસૂર ની દાળ , આ 6 રોગોને તો ચપટી વગાડતા કરી દે છે દૂર.

4. તાજી હવામાં શ્વાસ લો

સવારે ઉઠ્યા પછી રૂમની બહાર જાઓ અને થોડીવાર તાજી હવામાં બેસીને શ્વાસ લો. તાજી હવામાં શ્વાસ લેવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે સાથે સાથે ફ્રેશ ફિલ કરાય છે. ફેફસાં પણ સારી રીતે કામ કરી શકે છે. એટલું જ નહીં, તે બ્લડ સર્કુલેશન પણ સુધારી શકે છે.

5. પાણીનું સેવન

વહેલા ઉઠ્યા પછી દિવસની શરૂઆત 1 ગ્લાસ પાણીથી કરો. પાણી પીધા પછી જ ચા કે કોફીનું સેવન કરો. જો તમે દિવસની શરૂઆત પાણીથી કરો છો, તો તે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. જો તમને પાણીનો સ્વાદ ન ગમતો હોય અથવા પાણી પીવાનું મન ન થતું હોય તો તમે તેમાં લીંબુ, મધ અને હળદર મિક્સ કરીને પી શકો છો. આનાથી ઘણો ફાયદો થશે.

READ MORE   અનેક ગુણોથી ભરપૂર છે આ વસ્તુ.. સોપારી ખાતા હોય તો મુંઝાતા નહિ… સોપારી ખાવાથી થાય છે આટલા ફાયદા..

ડોક્ટર્સનું પણ કહેવું છે કે આ રીતે બ્રશ કરવાથી દાંત સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. મોટાભાગના લોકો ઉતાવળમાં દરરોજ બ્રશ કરે છે. બ્રશ કર્યા પછી તમારા શરીરને ઠંડુ થવા માટે 30 મિનિટ આપો.

આ 30 મિનિટ દરમિયાન યોગ અથવા મોર્નિંગ વોક જેવી જોરદાર કસરતનો આગ્રહ રાખો. તેનાથી શરીરના હાડકા મજબુત થશે અને શરીરને નવી ઉર્જા પણ મળશે.

 

  • નોધ : – આ લેખ ફક્ત માહિતી માટે જ છે, PROCBSE.IN આ માહિતીને સમર્થન આપતુ નતી , યોગ્ય ડોક્ટર અને નિષ્ણાત ની સલાહ લઇને જ આગળ વધવુ

સવારે જાગીને પહેલા કરી લો આ ૩ કામ શરીર બનાવો આજીવન નિરોગી

Leave a Comment