7/12 અને 8/અ ના જમીનના ઉતારા જાણૉ

7/12 અને 8/અ ના જમીનના ઉતારા જાણૉ

ખેડૂત ભાઈ ઓ ,આજે આપણે જમીન રેકોર્ડ જોવા માટે ની જરૂરી માહિતી વિગતો આજ ની પોસ્ટ મા સમજવાના છીએ અને જાણકારી મેળવવાના છીએ. તમે ઘરે બેઠા બેઠા Jamin record jova mate online તમામ માહિતી ફક્ત તમારા મોબાઈલ દ્વારા મેળવી શકશો.

અમે જણાવી દઈએ કે જમીન રેકોર્ડ જોવા અને જમીન સર્વે નંબર જેવી માહિતી માટે ગુજરાત સરકારે AnyRoR ગુજરાત પોર્ટલ બનાવેલ છે.જેમાં તમે જમીન ને લગતી જેવી કે AnyRoR Rural land record, 7/12 8a gujarat, ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો, જમીન કોના નામે છે, જમીન સર્વે નંબર નકશો app જેવી તમામ માહિતી તમને ફ્રી માં મળી રહેશે.

જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા

સેવાનું નામ  AnyRoR 7/12 Utara Online
ઉદેશ   જમીનના ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. 
લાભાર્થી તમામ મારા ખેડૂત ભાઈ ઓ 
Official Website  https://anyror.gujarat.gov.in
Official Website  iora https://iora.gujarat.gov.in

AnyRoR પોર્ટલ થોડી જાણી લો

ગુજરાત જમીન રેકોર્ડ ઓનલાઈન જોવા માટે એક વેબસાઈટ છે. તે ગુજરાતના જમીન વિભાગ દ્વારા ઈ-ધરા પર લોંચ કરવામાં આવી છે .AnyROR નું ફૂલ ફોર્મ ‘એની રેકોર્ડ ઓફ રાઇટ્સ એનીવેર ઇન ગુજરાત’ છે. તમે ગુજરાત જમીન રેકોર્ડ અથવા AnyROR Gujarat 7 12 ઓનલાઇન અને 8A ,વર્ષ1951થી 204 ના જુના 7/12 ના ડેટા જુના હતા એ પણ આ સાઈટ માં અપલોડ કરવામાં આવ્યા છે અને બીજું પણ 1951થી જૂની 7 12 સુધી ઉતારા મળી જશે Jamin record jova mate download, anyror.gujarat.gov.in પર જોઈ શકો છો. તમે આ વેબસાઇટ પરથી જમીન રેકોર્ડ પ્રમાણપત્ર (જંત્રી) વગેરે પણ મેળવી શકો છો.

READ MORE   Manav Garima Yojana In Gujarat 2024

Any RoR @ Anywhere નાં ફાયદાઓ

 • ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે.જેમાં રાજ્યના તમામ નાગરિકોને તેમની જમીન મિલકતો માટેના ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભો પ્રદાન કરે છે. જેમાં જમીનના તમામ રેકોર્ડ,7/12 અને 8અ ની વિગતો સાવ સરળ અને ઘરે બેઠા મેળવી શકાય છે.
 • આ તમામ પ્રકારની જમીનની માહિતી માટે ભૂતકાળમાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે નાગરિકો કે જેવો જમીન લેવા માંગે છે, વેચવા માંગે છે, જમીનના રેકોર્ડ જોવા માંગે છે તેવા તમામ નાગરિકો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઇન આ પોર્ટલ પર જઈને તમામ પ્રકારના જમીનના રેકોર્ડ્સ ની માહિતી મેળવી શકે છે.
 • ગુજરાત લેન્ડ રેકોર્ડ પોર્ટલ નો મહત્વનો ફાયદો એ છે કે રાજ્યમાં વસવાટ કરતા તમામ નાગરિકોને તમામ સુવિધાઓ મફત મળશે.
 • નાગરિકોને તેમના જમીનના રેકોર્ડ માટે જે પૈસા ખર્ચવા પડતા હતા તે પૈસા ખર્ચવા માંથી મુક્તિ મળશે.
 • નાગરિકોને કોઈપણ સરકારી કચેરીમાં જઈને રેકોર્ડ માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું તેમાંથી પણ મુક્તિ પડશે.
 • આ પોર્ટલ જમીન-સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે, જે ભ્રષ્ટાચારની સંભાવનાને ઘટાડે છે અને ખાતરી કરે છે કે સિસ્ટમ બધા માટે ન્યાયી અને સમાન છે.
 • બધું જોવા જઈએ તો ગુજરાત લેન્ડ રેકોર્ડ પોર્ટલ રાજ્યમાં જમીન વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવાની ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. જેમાં ગુજરાતના નાગરિકો વિવિધ પ્રકારના જમીન બાબતે લાભ મેળવી શકે છે.જે તેમના માટે જમીન વ્યવહારો કરવા, વિવાદોનું નિરાકરણ અને જમીન સંબંધિત મહત્વપૂર્ણ માહિતીને ઍક્સેસ કરવાનું સરળ બનાવે છે.

Any RoR એપ્લિકેશન ડાઉનલોડ કરો

એનીરવર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબની હોય છે.

READ MORE   શાળા પરીવહન યોજના ગુજરાત ૨૦૨૪

આપના મોબાઇલ ફોનમાં “Google Play Store” માં જઈને “Any RoR Gujarat Land Record” લખો અને નીચે મુજબના વાળી એપ્લીકેશન આવે તે ડાઉનલોડ કરવાની રહેશે.

AnyRoR પોર્ટલ મળતી સેવાઓ

Revenue Department વેબપોર્ટલ પર ખેડુતો માટે ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જેમાં AnyRoR Gujara Portal ખેડૂત ના લાભ માટે સેવા ઓ મળી રહે છે.

 1. rural land record ગ્રામ્ય જમીનનો રેકર્ડ
 2. AnyRoR Rural land record
 3. જમીન રેકોર્ડ જોવા માટે
 4. જમીન નકશો જોવા માટે
 5. ગામના સાતબાર જોવા માટે
 6. શહેરી જમીન રેકોર્ડ
 7. ઇ-ધરા સેવાઓ
 8. પ્રોપર્ટી કાર્ડ ની નકલ
 9. મિલકત કાર્ડ
 10. ગામ નમૂના નંબર 2 ફોર્મ
 11. તમામ યોજના ફોર્મ pdf
 12. ગામ નમૂના નંબર 2 ફોર્મ download
 13. ગામ નમૂના નંબર 1 થી 18 pdf
 14. ગામ નમૂના નંબર 2 online
 15. ગામ નમૂના નંબર 1 pdf
 16. ગામ નમૂના નંબર 15 pdf

AnyRor Gujarat 7 12 ઓનલાઈન જોવા માટે

 1. AnyROR ગુજરાત વેબસાઇટ જાઓ , https://anyror.gujarat.gov.in
 2. 7/12 ઉતરા લખેલ હશે તે પસંદ કરો
 3. હોમપેજ પર “7/12 ઉતરા” અથવા “સાતબારા ઉતરા” એવું જોવા મળશે તેના પર ક્લિક કરો
 4. તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરો
 • સર્વે નંબર દાખલ કરો
 • પછી તમારા જ ઉતારા છે તે ચકાશો
 • પછી તમારા 7/12 utara online website જોવો

AnyROR Urban Land Record Gujarat (શહેરી જમીનનો રેકર્ડ)

AnyROR Urban Land Record GujaratAnyROR Urban Land Record Gujarat

 1. AnyROR વેબસાઇટની મુલાકાત લો
 2. ખાસ કરીને શહેરી જમીનના રેકોર્ડ માટે AnyROR વેબસાઇટ ખોલો
 3. પહેલા તમારું શહેર પસંદ કરો.
 4. તમને ગુજરાતના શહેરોની યાદી જોવા મળશે.
 5. તમારી શહેરી મિલકત શહેર છે તે શહેર પર ક્લિક કરો.
 6. મિલકત વિગતો દાખલ કરો.
READ MORE   Gujarat Voter List 2024

આ પોર્ટલ ની મદદથી નાગરિકો જમીન સંબંધીત માહિતી ની વિશાળ શ્રેણીમાં એક્સેસ કરી શકે છે. જેનાથી લોકોને જમીનની તમામ વિગતો પળવારમાં મળી જશે.સેવાઓની ઑનલાઇન ઉપલબ્ધતા જમીન સંબંધિત વ્યવહારોમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે, ભ્રષ્ટાચાર અથવા છેતરપિંડીની સંભાવના ઘટાડે છે. એકંદરે, ગુજરાત લેન્ડ રેકોર્ડ્સ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ રાજ્યમાં સુશાસન અને કાર્યક્ષમ જમીન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગુજરાત Any ROR પોર્ટલ પર નાગરિકોને નીચે મુજબની અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે આપેલ છે.

Form Number 135D” એ ધ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ ની કલમ નંબર 135 ડી હેઠળ આપવામાં આવેલ પરિવર્તન માટેની નોટિસ હોય છે.જે જમીનના માલિકને પરિવર્તન પ્રક્રિયાને કારણે જમીનના રેકોર્ડમાં સૂચિત ફેરફારની જાણ કરે છે.

Gujarat RoR Anywhere માં “Form Number 6” એક અરજી ફોર્મ છે જે મિલકતના રેકોર્ડના અપડેટ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દાખલા તરીકે માલિકનું નામ સરનામું સ્થાન વગેરે અન્ય ઘણી બધી વિગતો હોય છે. કોઈપણ કાયદાકીય વિવાદને અટકાવવા માટે મિલકતના રેકોર્ડ અપ ટુ ડેટ રાખવા જરૂરી છે

વીડિયો નાં માધ્યમ દ્વારા વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે વીડિયો આપેલ છે જે જોવા ભલામણ કરીએ છીએ.

Video Credit:- Sarkari Yojana Bharti YouTube Channel
Any RoR ઑફિસિયલ વેબસાઈટ👉 અહિયાં ક્લિક કરો
Any RoR એપ્લિકેશન 👉 અહિયાં ક્લિક કરો
i-ORA વેબસાઈટ 👉 અહિયાં ક્લિક કરો
Any RoR લોગીન 👉 અહિયાં ક્લિક કરો
Any RoR ડિજિટલ સાઈન 👉 અહીંયા ક્લિક કરો
ઈ – ચાવડી 👉 અહિયાં ક્લિક કરો

 

 

7/12 અને 8/અ ના જમીનના ઉતારા જાણૉ

 

Leave a Comment