Civil Hospital Recruitment 2024

Civil Hospital Recruitment 2024

હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેરાત આવી ગઈ છે.તો આ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આ લેખને અંત સુધી જરૂર વાંચવો આ લેખમાં અમે તમને જણાવીશું કે,જરૂરી લાયકાત,પસંદગી પ્રક્રિયા,ખાલી જગ્યા,પગારધોરણ,જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આ પોસ્ટમાં તમને જણાવીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખને શેર કરજો.

Civil Hospital Recruitment 2024

સંસ્થાનુ નામ સિવિલ હોસ્પિટલ
પોસ્ટનુ નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://kheda.nic.in/

પોસ્ટનુ નામ

સિવિલ હોસ્પિટલન દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ, સાયકોલોજીસ્ટ,સ્ટાફ નર્સ,મેડીકલ ઓફિસર,ઓ.ટી ટેક્નિશિયન,લેબ ટેક્નિશિયન,બાયોમેડિકલ એન્જીનીયર તથા ઓક્સીજેન ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

READ MORE   Gujarat Shikshan Vibhag Bharti

ખાલી જગ્યા

સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ પદો માટે કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ રૂપિયા 12,000
સાયકોલોજીસ્ટ રૂપિયા 11,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
મેડીકલ ઓફિસર રૂપિયા 60,000
ઓ.ટી ટેક્નિશિયન રૂપિયા 12,000
લેબ ટેક્નિશિયન રૂપિયા 13,000
બાયોમેડિકલ એન્જીનીયર રૂપિયા 22,500
ઓક્સીજેન ઓપરેટર રૂપિયા 17,718

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

READ MORE   {RAJA LIST 2024} - GUJARAT ALL DISTRICT SCHOOLS JAHER / MARJIYAT RAJA LIST 2024 | DOWNLOAD PDF

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

વયમર્યાદા

સામાજિક દવાખાનાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 470+ જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
READ MORE   GSSSB Bharti 2024

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in છે.

મહત્વની તારીખ

સિવિલ હોસ્પિટલની આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.ભરતીના ફોર્મ 16 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Civil Hospital Recruitment 2024

Leave a Comment