EWS આવાસ યોજનામાં આજથી ફોર્મ ભરી શકાશે, અમદાવાદમાં ભાડે રહેવા કરતા ઘરનું મકાન ખરીદો,

EWS આવાસ યોજનાનાં ફોર્મ ભરાવાનું શરૂ:3 લાખથી ઓછી આવક ધરાવતાં લોકો જ 2 BHK ફ્લેટના ફોર્મ ભરી શકશે, આ વેબસાઈટ પર ક્લિક કરો અને ફોર્મ ભરો

EWS આવાસ યોજનામાં આજથી ફોર્મ ભરી શકાશે, અમદાવાદમાં ભાડે રહેવા કરતા ઘરનું મકાન ખરીદો,

આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના ગોતા, નરોડા અને હંસપુરા વિસ્તારમાં 2 બેડરૂમ, હોલ કિચનના EWS આવાસ યોજનાના મકાનોની જાહેરાત બહાર પાડવામાં આવી છે. EWS આવાસ યોજનાના મકાનો મેળવવા માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર હાઉસિંગ પ્રોજેક્ટના વિભાગમાં જઈ EWS એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આજથી 13 મે સુધી ફોર્મ ભરી શકાશે. આજે સવારથી જ ફોર્મ ભરાવવાની શરૂઆત થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે.

READ MORE   26 JANUARY INVITATION CARD IN PDF

EWS આવાસ યોજના: અમદાવાદ જેવા સિટીમાં ઘર ખરીદવાનું સૌ કોઈનું સપનું હોય છે. પણ સામાન્ય લોકોનું આ સપનું અઘુરૂ રહી જતું હોય છે. આ દરમ્યાન એ લોકો માટે હવે સારા સમાચાર આવ્યા છે, જેઓ અમદાવાદમાં રહે છે અને તેમની પાસે પોતાનું ઘર નથી.

અમદાવાદમાં ઘર ખરીદવું તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ સામાન્ય વર્ગના લોકો માટે આ સપનું અધૂરૂં રહી જાય છે. આ દરમિયાન અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઈડબલ્યુએસ પ્રકારના આવાસ માટે અરજી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદના આ વિસ્તારોમાં 1055 આવાસ બનાવાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા લોકો માટે ઈબલ્યુએસ-2 કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસ બનાવાશે. EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15મી માર્ચથી 13મી મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

READ MORE   Vahali Dikri Yojana 2024

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત EWS પ્રકારના આવાસ માટે અરજીઓ મગાવાની જાહેરાત કરવામાં આવી છે.

કોણ ભરી શકે છે ફોર્મ

EWS (કાર્પેટ એરિયા 35 વર્ગ મીટરથી વધારે અને 40 વર્ગ મીટરથી ઓછા)માં આર્થિક રીતે નબળા વર્ગ જેમની સંયુક્ત વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી ઓછી છે, તેઓ આના માટે ફોર્મ ભરી શકશે. આ મકાનનો ખર્ચ 5,50,000 રૂપિયા અને ડિપોઝીટ પેટે 50,000 રૂપિયા ભરવાના રહેશે. લાભાર્થીને કુલ 6 લાખ રૂપિયામાં આ ઘર મળી જશે.

અમદાવાદમાં ભાડે રહેવા કરતા ઘરનું મકાન ખરીદો, EWS આવાસ યોજનામાં આજથી ફોર્મ ભરી શકાશે

 

ડબલ્યુએસ-2માં (35 ચો.મી.થી વધુ અને 40 ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા) આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે. ઘરની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂપિયા 50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે.

મકાન લાગ્યું હોય અને બીજી વાર ફોર્મ ભરો તો શું થશે?

આ સ્કીમની જાહેરાત થતાં જ અમુક લોકોના મનમાં એવા સવાલ થતાં હશે કે, જેમને અગાઉ આ સ્કીમમાં મકાન લાગ્યું છે, અથવા જેઓ હાલમાં આવાસમાં રહે છે, શું તેવા લોકો આ ફોર્મ ભરી શકે ખરાં? તો આપને જણાવી દઈએ કે, એક વાર ફોર્મ ભર્યા બાદ બીજી વાર ફોર્મ ભરી શકાતું નથી, છતાં લોકો ફોર્મ ભરી રહ્યા છે અને ઘણા લોકોને બીજી વાર મકાનો મળી પણ રહ્યા છે.

EWS આવાસ યોજના

આપને જણાવી દઈએ કે, જે લોકોને આવાસ યોજનામાં મકાન લાગ્યું છે, તેવા લોકો ફોર્મ ભરી શકશે નહીં. અગાઉની યોજનામાં મકાન લાગ્યું હોય અને ફરી ફોર્મ ભર્યું હોય અને જો લાગી જાય, ત્યારે આવા કિસ્સામાં ધ્યાનમાં આવશે તો મકાન અને ભરેલા પૈસા જપ્ત થઈ શકે છે.

Leave a Comment