GETCO Recruitment 2024

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GETCO Recruitment 2024

સંસ્થા ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડ
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 01 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટ https://www.getco.co.in/

પોસ્ટનું નામ:

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ-1 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

READ MORE   કેળવણી નિરીક્ષક ભરતી પરીક્ષા માટેનું નોટિફિકેશન જાહેર.

ખાલી જગ્યા:

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા કુલ 153 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, GETCO ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

READ MORE   GSSSB Clerk Recruitment 2024

પગારધોરણ:

જેટકોની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ ત્રણ વર્ષ માટે નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર મળવાપાત્ર રહેશે.

વર્ષ પગારધોરણ
પ્રથમ વર્ષ 22,750 રૂપિયા
બીજું વર્ષ 24,700 રૂપિયા
ત્રીજું વર્ષ 26,650 રૂપિયા

 

વયમર્યાદા:

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

જેટકોની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

GETCO ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી બે પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેના અભ્યાસક્રમ તથા તમામ માહિતી નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો www.getco.co.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 01 એપ્રિલ 2024 છે.

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ : 13 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 01 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક (How to Apply for this Job):

સત્તાવાર વેબસાઈટ માટે (Official Website Link) અહીં ક્લિક કરો
જાહેરાત માટે (Notification Download) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (Job Apply Link) અહીં ક્લિક કરો

GETCO Recruitment 2024

Leave a Comment