GSEB Exam Time Table: Class 10 and 12 

GSEB Exam Time Table: Class 10 and 12

GSEB Exam Time Table: Gujarat Board of Secondary and Higher Secondary Education has announced the schedule for Class 10 and 12 board exams. The board exam is conducted in the month of March every year. This year also the board exam will start from March 11. So today we will see GSEB SSC Exam Time Table and GSEB HSC Exam Time Table. Talking about the important decision by the Gujarat government, now the class 12th science exam will be conducted twice a year. So let’s know Gujarat board exam time table and paper style with the help of this article…

Gujarat Board class 12th Answer Key: ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું અહીંથી આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Board class 12th Answer Key: ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આન્સર કી બહાર પાડી છે. આમાં, બોર્ડે ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને જીવન વિજ્ઞાનના પેપર માટે GSEB 12મા ધોરણના વિજ્ઞાનની આન્સર કી બહાર પાડી છે. નીચે આપેલ પરથી પ્રોવિઝનલ આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Board class 12th Answer Key: ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર

 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર જો તમે ગુજરાત બોર્ડમાંથી 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત શાળા શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આન્સર કી 2024 બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 તારીખ

 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કેવી રીતે તપાસવી અને ડાઉનલોડ કરવી

 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2024 ધોરણ 12 આર્ટસ / કોમર્સ પરિણામ ઓનલાઈન કેવી રીતે તપાસવું?

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ Download Answer Key

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં વાંધો નોંધાવવાની તારીખ:

 

 

ધોરણ 12 નું પરિણામ માં જો તમને કોઈપણ જવાબ સામે વાંધો હોય તો તમે 30મી માર્ચ, 2024 સુધી વાંધો નોંધાવી શકો છો. વાંધાઓ gsebsciencekey2024@gmail.com પર મેઇલ દ્વારા મોકલી શકાય છે. વાંધો નોંધાવવા માટે પ્રશ્ન દીઠ રૂ. 500 ફી ભરવાની રહેશે.

ધોરણ 12 પરીક્ષાની તારીખો:

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ ગુજરાત બોર્ડની 12મા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ, 2024 સુધી બે સત્રમાં યોજાઈ હતી. ધોરણ 12 નું પરિણામ જાણો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ Download Answer Key

GSEB Exam Time Table

 

READ MORE   રામ મંદિરથી આવેલા ચોખાનો શેમાં કરવો ઉપયોગ? કરો 5 કામ, ઘરમાં આવશે શ્રી રામ, સુખ-શાંતિ રહેશે
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર GSEB Exam Time Table
પરીક્ષાની શરૂઆત 11 માર્ચ 2024 થી
પરીક્ષા છેલ્લી તારીખ 26 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટ http://gseb.org
READ MORE   Shramyogi Shikshan Sahay Yojana

 

GSEB SSC Exam Time Table 2023

ગુજરાત બોર્ડ ની ધોરણ ૧૦ ની પરિક્ષા નુ ટાઇમ ટેબલ જાહેર થતા ઉમેદવારો ધોરણ ૧૦ પરીક્ષા પધ્ધતીની શોધખોળમાં હોય શકે. તો તમને જણાવી દઈએ કે ધોરણ 10 ના પેપર સ્ટાઇલમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પહેલા હેતુલક્ષી પ્રશ્નો 20% પૂછતા હતા તે હવે 30% સુધી પૂછાશે જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો 80% પૂછતાં હતા તે હવે ઘટીને 70% કરી દેવામાં આવેલ છે. જો તમે ધોરણ 10 ના પેપર સ્ટાઈલ વિષય વાઇઝ મેળવવા માગતા હોવ તો નીચે આપલે લિન્ક ની મદદથી સંપૂર્ણ માહિતી મેળવી શકશો.

READ MORE   STD-3 TO 8 RACHANATMAK MULYANKAN PATRAK-A EXCEL FILE AND PDF FILE DOWNLOAD

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

તારીખ અને વાર વિષય
11-3-2024
સોમવાર
પ્રથમ ભાષા
13-3-2024
બુધવાર
સ્ટાન્ડર્ડ ગણિત/
બેઝીક ગણિત
15-3-2024
શુક્રવાર
સામાજિક વિજ્ઞાન
18-3-2024
સોમવાર
વિજ્ઞાન
20-3-2024
બુધવાર
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
21-3-2024
ગુરૂવાર
ગુજરાતી (દ્વિતીય ભાષા)
22-3-2024
શુક્રવાર
અન્ય દ્વિતીય ભાષાઓ
તથા અન્ય વિષયો

GSEB HSC Exam Time Table

મિત્રો, અહી આપણે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમાં ટેબલ જોતાં પહેલા તમારે પેપર સ્ટાઈલ સમજવી પણ જરૂરી છે કેમ કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષ 2023-24 માટે ધોરણ 10 અને ધોરણ 12 ના પાઠયપુરસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તમામ વિષયના પેપર સ્ટાઈલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામાં આવેલ છે. જે વિધાર્થીઓ વર્ષ 2024 ની ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા આપવાના હોય તેઓ માટે આ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ, ગુણભાર અને નમુનાના આદર્શ પ્રશ્નપત્રો ચકાસવા જરૂરી છે જેની વિગત તમે નીચે આપેલ લિન્ક ની મદદથી મેળવી શકશો.

ધોરણ 12 સાયન્સ પરીક્ષા ટાઈમ ટેબલ

હવે ગુજરાત બોર્ડ દ્વારા 12 સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાશે. ઉમેદવારો બંને વખત ગમે તેટલા વિષયની પરીક્ષા આપી શકશે. આ મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના હિતમાં, સરકાર NEP 2020 ના અમલીકરણ તરફ આગળ વધી રહી છે. આ લક્ષી વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ટાઈમ ટેબલ

GSEB Exam Time Table: અહી તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો પરીક્ષા કાર્યક્રમ જોઈ શકો છો.

ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા નો ટાઈમ ટેબલ

અહી તમે GSEB Board Exam Time Table ડાઉનલોડ કરી તમારી પરીક્ષાની તારીખ જાણી શકો છો અને પેપર સ્ટાઈલ જાણવા માટે અમારી ઉપરોક્ત લિન્ક ની મદદા મેળવી શકો છો.

મિત્રો અહી અમે ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ સેર કર્યો, તદ ઉપરાંત ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવાશે. જેમાં પ્રથમ માર્ચમાં અને ત્યારબાદ જૂન-જુલાઈમાં, આ પરીક્ષામાં તમે બને વખત ગમે તેટલા વિષયની પરીક્ષા આપી શકશો અને બને પરિક્ષમાથી જેમાં જે વિષયના માર્ક વધુ હશે તેની ગણતરી ફાઇનાલ મેરીટ માં ગણાશે. તો તમને સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો. તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે પૂરક પરીક્ષા માટે ધોરણ 10 માં 2 ના બદલે 3 વિષય અને ધોરણ 12 સામાંન્ય પ્રવાહ માટે 1 ના બદલે 2 વિષય કરવામાં આવેલ છે.

અગત્યની લિંક્સ
 

 

 

 

GSEB Exam Time Table PDF અહિ ક્લિક કરો
GSEB New Exam Pattern અહિ ક્લિક કરો
હોમેપેજ અહિ ક્લિક કરો
GSEB Exam Time Table: Class 10 and 12

Leave a Comment