Gujarat Municipality Recruitment-BALSINOR

Gujarat Municipality Recruitment-BALSINOR

ગુજરાતની બાલસિનોર નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Municipality Recruitment | Gujarat Nagarpalika Recruitment

સંસ્થા બાલાસિનોર મ્યુનિસિપાલિટી
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://mahisagar.nic.in/

પોસ્ટનુ નામ

નગરપાલિકા દ્વારા સીટી મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

READ MORE   Gujarat Forest Guard Call Letter 2024 – Download Admit Card Link

શેક્ષણિક લાયકાત

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે

પગારધોરણ

મ્યુનિસિપાલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 30,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

READ MORE   GSSSB Bharti 2024

અરજી ફી

મ્યુનિસિપાલની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

મહત્વની તારીખ

ગુજરાત નગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

READ MORE   ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024: 12475 પોસ્ટ માટે ની જાહેરાત

ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિલ્લો – મહીસાગર છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Gujarat Municipality Recruitment-BALSINOR

Leave a Comment