Gujarat Shikshan Vibhag Bharti

Gujarat Shikshan Vibhag Bharti

Gujarat Shikshan Vibhag Bharti:નમસ્કાર મિત્રો,ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતીની જાહેરાત આવી ગઈ છે.આ ભરતીની સંપૂર્ણ માહિતી એટલે કે જરૂરી લાયકાત,પસંદગી પ્રક્રિયા,વયમર્યાદા,જરૂરી ડોક્યુમેન્ટ,મહત્વની તારીખ અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં અમારા દ્વારા તમને જાણવામાં આવશે એટલે આ લેખને તમે છેલ્લે સુધી જરૂર વાંચજો અને આ લેખને તમારા મિત્રોને પણ શેર કરજો.

Gujarat Shikshan Vibhag Bharti

સંસ્થાનું નામ સમગ્ર સિક્ષા અભિયાન,ગુજરાત
પોસ્તનું નામ વિવિઘ
અરજી માધ્યમ ઓનલાઈન
છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024
વેબસાઇટ લીંક Click here

POST NAME 

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયકનાં પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.

PAY SCALE

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક 21,000 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે તથા આ કરાર પૂર્ણ તથા કામગીરી સંતોષકારક હશે તો ફરીથી નવો કરાર રીન્યુ કરી દેવામાં આવશે. કરાર રીન્યુ થતાની સાથે તમારા પગારના બેઝીક પે માં 5 ટકા નો વધારો કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   RMC Security Guard Recruitment:રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની સરકારી નોકરીનો મોકો

 

EDUCATION QUALIFICATION

લાયકાત સબંધિત વધુ માહિતી માટે તમે નીચે આપેલી લિંકમાં જોઈ શકો છો

SELECTION PROCESS

  • ઇન્ટરવ્યૂ દ્વારા

AGE LIMIT

ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી તથા વધુમાં વધુ 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   NIACL Assistant Recruitment 2024 : ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતી

Documents required to apply

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

HOW TO APPLLY ? 

આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.samagrashiksha.ssagujarat.org છે.

IMPORTANT DATE

સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા આ ભરતીની નોટિફિકેશન 12 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 રહેશે.

Required link to apply

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

 

READ MORE   Vidhyut sahayak bharti 2024

Leave a Comment