LTC RULES & REGULATION 2024

LTC RULES & REGULATION 2024

✔️ એલટીસીનો લાભ ૪ વ્યક્તિ સુધી મળી શકે છે આ ચાર વ્યક્તિ એક કર્મચારી પોતે અને અન્ય ત્રણ તેને આશ્રિત હોવા જોઈએ.
✔️ પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય તો પણ તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર છે
✔️ એલ. ટી. સી.માં જનારની સેવાપોથી માંથી 10 રજા ઉધારવામાં આવે છે

પ્રિય મિત્રો…
પ્રવાસ પ્રવાસ માટે અરજી, ફોર્મ, પત્ર અને હેંગ વિશેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.

રજા રાહત પ્રવાસ  નો લાંભ કોને ન મળે ? 

  1. પુર્ણ કાલીન સરકારી કર્મચારી નોકરીમાં ન હોય
  2. જેમને આકસ્મીક ખર્ચ માંથી પગાર ખર્ચ પડતો હોય
  3. ફિક્સ પગારી કર્મચારી હોય
  4. ૦૧-૦૪-૧૯૮૯ કે ત્યાર બાદ નોકરીમા લાગેલ કર્મચારીને ૦૩ કે તેથી વધુ સંતાન હોય

મુસાફરીનુ માધ્યમ : – 

  • હવાઇ માર્ગ વિમાન
  • રેલ માર્ગ
  • રસ્તા માર્ગ કાર બસ
  • દરીયાઇ માર્ગ સ્ટીમર દ્વારા મુસાફરી
  • પર્વતી વિસ્તાર મા ઘોડા ટટ્ટુ દ્વારા મુસાફરી

મુસાફરીનુ અંતર : – 

ભારત ના કોઇ પણ ખુણામા ૩૦૦૦૦ કીમી જવાના અને ૩૦૦૦ કીમી આવવાના એમ કુલ ૬૦૦૦ ની મર્યાદામા રજા પ્રવાસ રાહત લઇ શકાશે

READ MORE   PNB Recruitment 2024

રજા : – 

  • કર્મચારી / અધિકારી નિયમિત રજા જેમ કે પ્રાપ્ત રજા, રૂપાંતરીત રજા, અર્ધા પગારી રજા અસાધાઅરણ રજા પ્રાસંગીક રજા
  • વેકેશન ખાતામા નોકરી કરતા સરકારી કર્મચારી ની બાબતમા વેકેશનના સમયને રજા તરીકે ગણી રજા પ્રવાસ રાહત લાભ લઇ શકાશે

કુટુંબની વ્યાખ્યા : – 

જીસીએસઆર ૨૦૦૨ ના નિયમ ૦૯ (૨૬)  મા જે અર્થ કરવામાં આવ્યો છે

રજા રાહત પ્રવાસ ની સામન્ય શરતો : – 

  • રજા પ્રવાસ નો લાભ કર્મચારી ભારતમા જ મળવાપાત્ર રહેશે
  • સરકારી કર્મચારી મા પતિ પત્નિ બંને સરકારી કર્મચારી હોય તો બંને ને રજા પ્રવાસ ભથ્થુ ન મળતા બંને પૈકી એક ને જ મળશે
  • નાણાકીય લાભ લેવામા આવ્યો નથી તે સબબ નુ પરિશિષ્ટ ૦૨ રજૂ કરવાનુ રહેશે
  • રજા પ્રવાસ કરી પરત ફર્યાની તારીખ થી ૧ વર્ષમા દાવો કરવાનો રહેશે
  • રજા પ્રવાસ રાહત બીલ ની હાલની જોગાવાઇ મુજબ રેલવેમા મુસાફરી કરેલ હોય તો રેલવની ટીકીટ અને બસ મા મુસાફરી કરેલ હોય તો ટીકીટ અસલમા રજૂ કરવાની રહેશે
READ MORE   NPS new partial withdrawal rules from Feb 1: Know eligibility criteria, conditions and process

રજા પ્રવાસ સમયે પ્રાપ્ત રજા નુ રોકડમા રૂપાંતર : – 

  • રજા પ્રવાસ મેળવતી વખતે વધુમા વધુ ૧૦ દિવસ રજા રોકડ મળવાપાત્ર થસે
  • આખી નોકરી દરમ્યાન વધુમા વધુ ૬૦ દિવસનુ રજા રોકડ મળવાપાત્ર થસે
  • પતિ પત્નિ બંને નોકરી કરતા હોય તો બંનેને આ લાભ મળવાપાત્ર થસે
પ્રમાણપત્રો : – 

રજા રાહત પ્રવાસ મા બે પ્રમાણપત્રો સામેલ કરવાના રહેશ એક પ્રમણપત્ર નિયંત્રણ અધિકારીનુ  પરિશિષ્ટ ૦૧ અને બીજુ સબંધિત કર્મચારી નુ પરિશિષ્ટ – ૦૨

રજા પ્રવાસ અંગે ખોટુ બીલ રજૂ કરવા બદલની કાર્યવાહી : – 

કર્મચારી કે અધિકારી રજા પ્રવાસ રાહત નુ બીલ ખોટા રજૂ કરશે તો કર્મચરી રજા પ્રવાસ રાહત ની બધી રકમ સરકાર મા પરત ભરવાની રહેશ  તદૌપરાંત રજા પ્રવાસ ની બે ગણી રકમ પરત ભરવાની રહેશે

  • હાલમા એલ ટી સી રજા રોક્ડમાંં મોઘવારી ધ્યાનમા લેવા માટેનો પરીપત્ર  અહિ ક્લીક કરો 
READ MORE   GSRTC Recruitment 2024

 

  • રજા પ્રવાસ રાહત યોજના અંતર્ગત લક્ષદ્વિપ ટાપુુુુુુુુસમૂહના પ્રવાસ બાબતના મુસાફરીના દાવાઓની આકારણી કરવા બાબત અહિ ક્લીક કરો 

 

  • રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત હવાઇ મુસાફરીના દાવાઓની આકારણી કરવા બાબત અહિ ક્લીક કરો 

 

  • જાહેર રજાના દિવસ દરમ્યાન રજા પ્રવાસ / વનત પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરવા બાબત અહિ ક્લીક કરો 

 

  • રજા પ્રવાસ – વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલીત ઠરાવમાં સુધારા બાબત અહિ ક્લીક કરો 

 

 

  • રજા પ્રવાસ રાહત રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એજન્સી મારફત કરવા બાબત અહિ ક્લીક કરો 

 

 

 

રજા રાહત પ્રવાસ યોજના 

Leave a Comment