Vidhyut sahayak bharti 2024

Vidhyut sahayak bharti 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

Vidhyut sahayak bharti 2024: જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.  ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયક ધરાવનારા પાસે  સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે.

Vidhyut sahayak bharti 2024

સંસ્થા દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
પોસ્ટ વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ.
કુલ જગ્યા 394
અરજી કરવાની શરુઆતની તારીખ 12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 01/04/2024
અરજી મોડ ઓનલાઇન
ક્યાં અરજી કરવી https://www.dgvcl.com/

 

READ MORE   રજાઓના પ્રકાર અને નિયમો

વિદ્યુત સહાયક ભરતી માટે કયાં કેટલી જગ્યા

સંસ્થા ખાલી જગ્યા
GETCO 207
DGVCL 78
MGVCL 28
UGVCL 28
PGVCL 53
કુલ 394
READ MORE   Gujarat Forest Guard Call Letter 2024 – Download Admit Card Link

 

શૈક્ષણિક લાયકાત

GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

READ MORE   GSSSB Recruitment 2024 for Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે.
  • ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે.

Vidhyut sahayak bharti 2024

Leave a Comment