Why did NPS holders get the right to withdraw pension? Know how to apply for it

Why did NPS holders get the right to withdraw pension? Know how to apply for it

NPS new partial withdrawal rules from Feb 1: Know eligibility criteria, conditions and process

NPS latest update: There is a happy news for the pensioners of the country. From February 1, the rules of the National Pension System will change. The Directorate of Pension Fund and Development Authority has issued a circular in this regard. Under which now service retired government employees will be able to get partial refund from pension fund.

Only 25 percent can be withdrawn

According to this new rule, a pensioner can withdraw only 25 percent of his pension. Apart from this, according to the information provided by the authority, this withdrawal will not include the pensioner’s deposit. According to the order, withdrawals from the pension fund can be made only on consideration of special reasons. Where the reasons for withdrawal are justified, it is also stated.

Withdrawals are sanctioned keeping these reasons in mind

– You can withdraw for starting a new business or startup

– Can also withdraw for higher education of children, this includes adopted child

READ MORE   GSSSB Clerk Recruitment 2024

– Withdrawal can also be made for skill development expenses

– To buy any land, house or flat

– Pension can also be withdrawn for cancer, kidney disease, bypass, multiple sclerosis, organ transplant

– For any medical expenses due to disability or any other physical impairment

– Withdrawals can also be made for expenses like marriage of children

Money can be withdrawn from the pension fund in this way

– Only 25 percent of the amount can be withdrawn from the pension fund

– Reason for withdrawing money and affidavit has to be submitted

– For that you have to submit the affidavit to the nodal officer in the pension office

– If the pensioner cannot come himself due to illness or any other physical disability, any family member can come and submit this document.

– Before depositing the full amount, the department will deposit some money in the account to verify it and then after confirmation, the full amount will be transferred.

READ MORE   ITI CCC RESULT VERIFICATION

NPS ધારકોને પેન્શન ઉપાડવાનો અધિકાર કેમ મળ્યો? તેના માટે કેવી રીતે કરી શકાય છે અરજી તે જાણો

NPS latest update: દેશના પેન્શનધારકો માટે એક ખુશ ખબર છે. 1 ફેબ્રુઆરીથી નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાશે. આ અંગે પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણએ એક પરિપત્ર બહાર પડ્યો છે. જે અંતર્ગત હવે સેવા નિવૃત્ત સરકારી કર્મચારી પેન્શન ફંડમાંથી આંશિક રિફંડ કરી શકશે.

માત્ર 25 ટકા ભાગ જ ઉપાડી શકાશે

આ નવા નિયમ મુજબ પેન્શનધારક તેના પેન્શનમાંથી માત્ર 25 ટકા ભાગ જ ઉપાડી શકે છે. આ ઉપરાંત ઓથોરિટીએ આપેલી જાણકારી અનુસાર આ ઉપાડમાં પેન્શનધારકની ડિપોઝીટનો સમાવેશ થશે નહિ. આદેશ અનુસાર, ખાસ કારણોને ધ્યાનમાં લઈને જ પેન્શન ફંડમાંથી ઉપાડ કરી શકાય છે. ઉપાડ માટે ક્યાં કારણો વાજબી છે તે પણ જણાવવામાં આવ્યું છે.

આ કારણોને ધ્યાનમાં રાખીને ઉપાડની મંજુરી આપવામાં આવે છે 

– તમે નવો વ્યવસાય શરુ કરવા માટે કે સ્ટાર્ટઅપ માટે ઉપાડ કરી શકો છો

– બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપાડ કરી શકો છો, આમાં દતક લીધેલા બાળકનો પણ સમવેશ થાય છે

READ MORE   India Post Recruitment 2024, Apply Online for 1899 Posts, Check Eligibility, Fee, Application Form

– સ્કિલ ડેવલપમેન્ટ ખર્ચ માટે પણ ઉપાડ કરી શકાય છે

– કોઈ જમીન, ઘર કે ફ્લેટ ખરીદવા માટે

– કેન્સર, કિડની રોગ,બાયપાસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પેન્શન ઉપાડી શકાય છે

– વિકલાંગતા અથવા અન્ય કોઈપણ શારીરિક ક્ષતિઓને કારણે કોઈપણ તબીબી ખર્ચ માટે

– બાળકોના લગ્ન જેવા ખર્ચાઓ માટે પણ ઉપાડ કરી શકાય છે

પેન્શન ફંડમાંથી આ રીતે પૈસા ઉપાડી શકશે 

– પેન્શન ફંડમાંથી માત્ર 25 ટકા રકમ જ ઉપાડી શક્ય છે

– તેના માટે પૈસા ઉપાડવાનું કારણ અને એફિડેવિટ રજુ કરવાનું રહે છે

– તેના માટે તમારે એફિડેવિટ પેન્શન ઓફિસમાં નોડલ ઓફિસરને સબમિટ કરાવવાનું રહેશે

– જો પેન્શનર બિમારી કે અન્ય કોઈ શારીરિક અક્ષમતાને કારણે પોતે ન આવી શકે તો પરિવારનો કોઈ સભ્ય આવીને આ દસ્તાવેજ જમા કરાવી શકે છે

– સંપૂર્ણ રકમ જમા કરાવતા પહેલા, વિભાગ તેની તપાસ કરવા માટે ખાતામાં કેટલાક પૈસા નાખશે અને પછી કન્ફર્મેશન બાદ, સંપૂર્ણ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

Leave a Comment